________________
૨૫૯ પણ તેને તપ જપ કરી રહેલા મહાત્માની યાદ સતાવતી રહી. આમે વિચારોની ઉગ્રતાએ તેનું અવસાન થયું અને બ્રાહ્મણ નિમાં તેને જન્મ થયે. કિન્તુ પૂર્વ જન્મના કુસંસ્કારના ગે તે લૂંટ ચલાવવાની કરવાહી કરી રહ્યો છે વાલિયે લૂંટારે જંગલમાં જતા આવતા મુસાફરોને પરેશાન કરી રહ્યો છે એટલું જ નહિ પરતું તે તે મુસાફરેનું આખું ને આખું કાળજું જ ખાઈ જતા. એ ભયંકર ડાકુ હતે. નિર્દોષ નારીઓની તેમજ પવિત્ર માન્ય જૂનેની હાથ પગની આંગળીઓ કાપી કાપીને તેની માળા પિતાના ગળામાં પહેરીને ફૂલાતે. તેવામાં તેજ સ્થળે સદભાગ્યેગે નારદ રૂષીશ્વર એકાએક ત્યાં ટપકી પડયા વાલી તેમની સામે દોડી અને કહેવા લાગ્યા જે હોય તે મને આપી દે. નારદજી કંઈ પણ નહિ ભૂલ્યા ત્યારે વાલીયે ખૂબજ ગુસ્સે થયે. છેવટે નારદજી અપૂર્વ એશ્વર્ય આપી રહ્યા છે અને વાલી તેની સહર્ષ સ્વીકૃત કરે છે.
નારદજીએ આ ડાકૂને ડકેતીથી દૂર રહેવા માટે પડકાર કર્યો. ઠંડા અને મીઠા કલેજે ચન્દ્ર અને ચંદનથી પણ શીતલ શબ્દોમાં લોકેનું લેહી પીવાનું કરપીણ કાર્ય છેડી દેવા વિનંતિ કરી ગમારમાં ગમાર પણ સવેળે સાવધાન થઈ જાય રૂષીશ્વરના સુંવાળા ઉપદેશને વાલી વધાવી લે છે. અહિં ખાસ પકડવા જેવું એ છે કે ગત જન્મમાં ગીતા પાઠ શ્રવણ વિગેરેના કારણે તેનામાં પ્રબલ પરિવર્તન થવા પામ્યું હતું.
નારજીએ માત્ર બે અક્ષરને મહામૂલ મંત્ર આપે