________________
૨૫૮ ગ્રામીણ કૂતરાઓએ આ શિયાલને પીછો પકડે. શિયાલને કઈ રસ્તો રહ્યો નહિ હતાં ત્યારે કોઈ એક દયાલુ સદગૃહસ્થના ઘરમાં ઘૂસી ગયું હતું. તે સદગ્રસ્થ વેદ ધર્મના નિયમાનુસાર જીવન જીવી રહ્યા હતા. નિત્ય વહેલી સવારે ઉઠીને પૂજા ગીતા પાઠ વિગેરે પિતાના ષટકર્મનું પરિપાલન કરતા હતા.
આ બ્રાહ્મણના ઘરમાં છુપાયેલા શિયાલે થતે ગીતા પાઠ સાંભળ્યો અને તેની ઘેરી અસર આ વન્ય પશુપર પડી. અને એને સારા સંસ્કાર મલી ગયા હતા. દિવસ દરમ્યાન એ શિયાલ બ્રાહ્મણના ઘરમાં જ રહ્યું અને રાત પડતાં એકાએક જંગલમાં ભાગી ગયું હતું. ગીતા પાઠના શ્રવણ માત્રથી તે શિયાળ મૃત્યુ પામી મત્ય નીમાં ઉત્પન્ન થયું. પરંતુ પૂર્વ જન્મમાં શુગાલ તરીકેના હિંસક સંસ્કારેના બદલે તે ભયંકર લૂંટાર બન્યા જંગલની ગીચ ઝાડીમાં ભલાઈ રહેતો અને રસ્તામાં જતા આવતા માન્ય જનેને બેટી રીતિએ રંજાડતે. એક દિવસ તે માલદારની શેાધમાં નિકળી પડે દૂર એક નદીના કિનારે એક મહામાજી ધ્યાનસ્થ દશામાં રહેતા હતા. ત્યાં જઈ શકાય એમ નહિ હતું, દૂર ઉભા ઉભા લૂંટારાએ તીર છેડયું ઉપરા ઉપર તીર છેડતે ગયે પરંતુ તેને તે પ્રયાસ નિષ્કલ નીવડયા. મસ્ત મહાત્માને કંઈજ આંચકે નહિ આ. નિરાશ બનેલે લૂંટારો પાછો ફર્યો કિન્તુ તેને મહાત્મા. જીના વિચારોજ આવવા લાગ્યા રાત્રીના સમયે ઉંઘમાં