________________
૨૫૬
ચંદના ભગવતી રાજીમતી મૃગાવતી સુલસાસુભ દ્રા શીલવતી શ્રીમતી અને સાવિત્રી વિગેરે સતીઓનું સતીત્વ સૃષ્ટિમાં સુપ્રસિદ્ધ છે. પ્રાણુના ભેગે પણ સતીત્વનું સંરક્ષણ કરવા સદેવ સચેત રહેતી ભારત વર્ષના શણગાર સમી સતી સુન્દરીઓના નેતા પગલાંથી આપણે આર્ય દેશ ઉજવલ છે અને રહેશે. સતી સુન્દરીઓની માફક સત્ સંયમના સંરક્ષણમાં પુરૂષોને ફાળે છે તે નથી જ. રામચન્દ્રજી લક્ષ્મણજી આહંતદાસ અવનીશ અને પેથડ શાહ વિગેરે પવિત્ર પુરુષની પવિત્ર ભાવનાથી ભારતની ભવ્યતા દીપી ઉઠી હતી. પુણ્ય નેતા પેથડ કુમારે બત્રીશ વર્ષની વયે બ્રહ્મચર્ય વ્રતની સહર્ષ સ્વીકૃતિ કરી હતી. જેના પરિધાન કરેલા વસ્ત્રના તંતુ તંતુમાં બ્રહ્મવતનું તેજ તરવરી રહ્યું હતું. ભયંકર જવરમાં જકડાયેલી રાણી લીલાવતીને આ વસ્ત્ર ઓઢાડવામાં આવ્યું કે તરત જ તેને જવર ઝટિતિ જડમૂળથી ગમે તે ગયે. આ રાણી વિગેરે જનતા કેટલી પ્રભાવિત થઈ હશે ! તે માપવાનું મીટર વાંચક વર્ગના મગજમાં પડેલું છે. મદનરેખાની મહાનતા કયાં સુધીની જેઈ . પિતાના પ્રિયતમના પંચત્વની અંતિમ પળે વીતી રહી હતી તે સમયે નિજાકમાં નાથનું માથું મૂકીને સમાધિની છાંટ આપી રહી છે. જ્યારે આજની કેટલીક અજ્ઞાન અબલાઓ પિતાના સ્વાર્થની જ મોંકાણું માંડીને બેઠેલી હોય છે.
કપાલે કેવાળા એક વ્યાપારીને રેગથી મુક્ત થવા