________________
ર૫ર
શ્રીમાન રામચન્દ્રજી શ્રીમુખે ફરમાવી રહ્યા છે કે ભાઈ પૂજ્ય પિતાશ્રીજીની આજ્ઞાનું પરિપાલન આપણે કરવું જ જોઈએ. ત્યારે ભરતકુમારે દુઃખતા દીલે કંપતા કાળજે રામચંદ્રજી વતી રામ ન આવે ત્યાં લગી રાજ્યનું સંચાલન કર્યું હતું. પણ અધ્યામાં પ્રવેશ નહિ કરવાની પ્રતિજ્ઞાનું પાલન કર્યું હતું. કે અત્યુતમ અને ઉત્કટ બંધુ પ્રેમ “ભ્રાતૃભાવ કે સર્વોત્તમ આત્મીય ભાવ કેવી વિજય વર. નારી બાંધવા બેલડી જોઈ . લડી લેવાની કે ભાગ વૃત્તિ સ્વનેય પણ નહિ. આજે મકાનની વાત બાજુ પર મૂકે પરંતુ સામાન્ય નહિવત જેવી વસ્તુઓ માટે લડી લેવાની કેવી સાઠમારી થતી હોય છે. ત્યાં ત્યાગ ભાવના કે કઈ રીતિએ તે એક પ્રશ્ન છે. ખરેખર વાસ્તવિક તે મનની મોટાઈ નષ્ટપ્રાય થઈ ચૂકી છે. તે સિવાય સામાન્ય સાધારણ વસ્તુઓ માટે આટલી અન્ધાધૂધી કેમ ચાલે? કલેશ કંકાશના કાળા વાદળે કેમ ઘેરાય? સાથે જ તણુતણાટ કરનારા તામસી લોકો માટે
ઉત્તમ જનમાં ઝેર પડાવે જર જમીન ને જેરૂ મસ્ત બનાવે માયા જગમાં લડે પિતાને છે”
લેભાગુ લક્ષમીના લાલાઓને માટે સંદેશ તમને ઉપરને હરે આપશે.
શ્રી રામચન્દ્રજીને વનમાં જવાને વટ હુકમ હતું, નહિ કે લક્ષમણને. છતાં લક્ષમણજી તેઓશ્રીના એક અનુચર તરીકે સાથે જ ગયા હતા. શા માટે ? ફરવા હરવા કે