________________
તમે નેકરીમાંથી બરતરફ કરવામાં આવે છે. આ છે જાપાન દેશની નીતિમત્તા નીતિનું ધોરણ કેટલું ઉચ્ચ કક્ષાએ પહોંચેલું છે. જે દેશમાં આવી નીતિન પાઠ શીખવવામાં આવે છે. ત્યાંની પ્રજા પ્રામાણિક બને જ બને તેમાં આશ્ચર્ય શું? આ છોકરાની માતા પણ કેવી સંસ્કારી છે કિશોરાવસ્થામાં પિતાના બાલકને કેવા સર્વોત્તમ સરકારનું સીંચન કરી રહી છે. ધન્ય માતા ધન્ય પુત્ર આજે આપણા દેશમાં બાલકે નાની વયથી જ જ્યાં ત્યાં ચેરીઓ કરતા થઈ જાય છે. પછી પરિણામે ભવિષ્યમાં ભયંકર ડકેતી કરતા થાય છે પછી છડેચેક ધળા દિવસે લૂંટફાટ ચલાવી દેશદ્રોહી બનીને અપના દેશની ઉજવલ આરસી પર કાળે કૂચડે ફેરવતા હોય છે, અને આખરે ભારત દેશની ભગિનીઓનું લોહી પીતા હોય છે. હંમેશાં પારકે પૈસે પરમાનન્દ કરવાની ફૂટ નીતિ કયારેય પણ નહિ કરવી જોઈએ આજે આપણે ત્યાં પારકા પૈસે પરમાનન્દ કરનારાઓને તોટો નથી. બીજાની નેટ ઉપર નજર ફરતી રહે છે. ત્યાં સુધી આપણા દેશને ઉદ્ધાર નથી ઉન્નતિ નથી ઉત્કર્ષ નથી.
સમ્રાટ શહેનશાહ કે કોઈ રાજકર્મચારીને મલવા. માટે પણ રસ્તે શેધ પડે છે. તે ઈશ્વર પરમાત્મા કે ખૂદાને મલવા માટે યા મેળવવા માટે કઈ નીરાલેજ પંથ શેપ પડે છે. આત્મા અને પરમાત્માની વચ્ચે ની