________________
ઉન્નતિને પ્રથમ પાયે છે પ્રામાણિક્તા હંમેશાં પ્રામાણિકતાની પ્રતિભા અને ખી છે. પ્રામાણિકતાની પસંદગી કેઈ પુણ્ય પળે જ કરવામાં આવતી હોય છે. અને તે કઈ પુણ્યવાન પ્રાણીજ કરી શકે છે. કિન્તુ આજે માણસને જેટલી પ્રમુખ થવાની તડપ હોય છે. તેટલી પ્રામાણિક થવાની હતી નથી જ હંમેશાં યાદ રાખે પ્રમુખ થવા કરતાં પ્રામાણિક થવું અત્યુત્તમ છે. એમાં બે મત ન હોઈ શકે પ્રામાણિકતા નીતિમાંથી ઉદ્દભવે છે. નીતિપાલનનું પરિણામ તેનું નામ પ્રામાણિકતા છે. પ્રારંભમાં માનવને નીતિના પાઠ શીખવવામાં આવે છે. પશ્ચાત ક્રમશઃ માનવ પ્રામાણિકતાની પરાકાષ્ઠા પર પહોંચી જાય છે. પછી કોઈપણ પ્રસંગ પર પિતાની પ્રામાણિકતા છોડતું નથી.
જાપાનની રાજધાનીનું મુખ્ય શહેર ટોકી ખાતે એક શાળામાં એક વિદ્યાથી ભણતા હતા. એકવાર શાળા. માંથી છૂટીને ઘર તરફ જઈ રહ્યો હતો. ત્યારે રસ્તામાં સડકપર તેણે એક રૂપિયે પડેલે છે અને હાથમાં લીધે તરત જ તેની માતાએ આપેલી શિખામણ તેણે યાદ આવી આપણને કંઈ પણ જડે તે તે પોલીસને સેંપી દેવું આ શિખામણના સહારે તે વિદ્યાર્થી પોલીસ સ્ટેશને જઈને સેપી દીધે તે વિદ્યાર્થીએ ફેજદારને કહ્યું આ રૂપિયે મને રતામાંથી મલેલે છે. માટે સરકારના ખાતામાં જમા કરે