________________
૨૪૫
સરકારી
ફાજદાર સાહેબે આ ૨) ખાતામાં જમા નહિ. કરતાં આ વિદ્યાથીને ઇનામ તરીકે આપી દીધે! અને ઉપરથી શાખાશી આપી કે વાહ તું આપણા દેશનુ ગૌરવ વધારવા માટેની કારવાહી માલ્ય કાલથી શરૂ કરી દીધી છે. તને ધન્યવાદ આ વિદ્યાથી` રૂપિયે લઇને ઘેર ગયે। અને અપની માતાના હાથમાં મૂકયા પૂછવામાં આવતાં આ માલકે પેાતાની માતાને અથ ઇતિ સભળાવી માતા આ ઘટના સાંભળીને ગૂસ્સે થઇને તુરતજ ફેાજદાર પાસે ગઇ અને કહ્યું તમે આ છેકરાને રૂપિયા શા માટે આપ્યા હરામને આપવામાં આપેલા રૂપિયાનું પરિણામ એ આવશે કે ભવિષ્યમાં મારે છેકરા ચારી કરતા થશે માટે આ એક ગૂન્હા ગણાય છે. આ રીતે તે છેકરાની માતાએ ફોજદ્વારને પડકાર્યાં. ફાજદ્વાર પશુ સાંભળીને સડક થઇ ગયા કે વાડુ આપણા દેશમાં આવી આદ` માતાએ પડેલી છે. તે માટે ખુબ ખુખ ગવ સાથે ગૌરવ લેવા જેવુ છે આજે આ હેકરે આપેલા રૂપિયામાંથી મીઠાઇ ખારો કાલે રૂપિયા નિહ મલે ત્યારે ચારી કરતા થશે આ માતાએ પેાલીસ ખાતાના વડાને આ અ ંગેની ફરિયાદ કરી ત્યારે પેાલીસના વડાએ તે ફેજદારને પૂછ્યું ત્યારે કહ્યું કે મેં તે આ કિરાની પ્રામાણિકતાના બદલામાં રૂ. ઇનામ તરીકે આપેલા હતા. વડાએ કહ્યું તમારે ઇનામ જ આપવુ` હતુ` તે તમારે તમારા ખીસામાંથી જ આપવુ જોઇતુ હતું. આ છેકરાને તમે જ ખાટા પાઠ શીખવી રહ્યા છે. માટે