________________
૨૪૧
વિચારી લેજો દરખારમાં દરોડા પડશે. રાજાએ રૈયતમાં રમખાણ જાગશે આવો ખ્યાલ માંકડાને થોડા હાય છે.. જ્યારે તમે માનવ છે તમારી પાસે બુદ્ધિના વૈભવ છે તેા તમે તમારા દેવગુરૂ અને ધનાં મૂલ્યાંકન આંકી શકે છે અને આંકવાંજ જોઇએ એ નિર્વિવાદ છે. અન્તિમમાં માંકડાને જેમ કેરીએ વહાલી લાગી અને બીજી સારભૂત વસ્તુઓને જતી કરી તેમ તમે લેકે ભૌતિક પદાર્થાની લાલસાની પાછળ બીજુ` બધું જ જતુ કરેા છે. તે હિતા" વહુ નથી જ અતઃ જાગે। માગવા જેવું માગે। અને ત્યાગવા જેવુ ત્યાગેા.
(૯૨)
શાસ્રોક્તિ અનુસારે વિનય મૂલે ધમ્મા' આ એક નાનકડું સૂત્ર તમને સર્વાંત્તમ સ ંદેશા આપતુ જાય છે ધર્મોનું મૂલ માનીચે તે! વિનયજ છે. ધાર્મિકતાના મુખ્ય મદાર વિનય ઉપર આધારિત છે, આત્મારામજી મહારાજા પ્રથમ એમણે અમદાવાદ શાન્ત મૂતિ શ્રી યુટે રાયજી મહારાજા પાસે ચારિત્રગ્રહણ કર્યુ ત્યારે વાસક્ષેપ કરવાના અવસરે એમને મૂળચંદજી ગણીને કહ્યુ કે મને આપના નામના વાસક્ષેપ કરી આપના શિષ્ય મનાવે, મુળચંદ્રજીએ કહ્યું કે ભાઇ તે પિતાની હયાતીમાં થશે પુત્ર તેા ત્યારપછી પણ થશે વળી આપની ચેાગ્યતા ગુરૂમહારાજના શિષ્ય થવાની છે. માટે આપને તેમના નામને
૧૬