________________
૨૩૯
સાંભળવી પણ આપણને ગમશે નહિ તેમના પ્રત્યેક વ્યવહારામાં ચપલતાનુ જ ચિત્ર જોવા મલતુ હોય છે. ચપ લતા વાળા માણસે જ્યાં જાય ત્યાં લગભગ અશાન્તિની આગ જ ચાંપતા હૈાય છે. ખરેખર આવી ચપલતા વાળા માણસ ભૂમિ ઉપર માત્ર ભારરૂપજ લેખાતા હોય છે.
એક રાજા પાસે કોઇ મદારી શિક્ષિત માંકડાને ઉપસ્થિત થયે। હતા ગમે તેટલા શિક્ષિત હાવા છતાં તેના જાતિ સ્વભાવ થાડા જાય છે? રાજાને ભેટ આપવા માટે વિનવણી કરી રહ્યો છે રાજા પૂછે છે. આ માંકડા અહિં શુ કામ આપશે તે તુ' જણાવ મદારીએ કહ્યું આ માંકડા શિક્ષિત છે કેળવાયેલાં છે. આપની પાસે પહેરગીરનું કામ કરશે મશાલચીનું કામ આપશે રાજા વિચારે છે કે આ સારા મજાને પ્લાન છે. આપણે માણસા રાખવાની જરૂર નહિ ઉપરથી પગારના પૈસા ખર્ચે. આ તો ઘણુ' જ સારૂ કહેવાય. ચાલેા ત્યારે પ્રધાનને મેલાવ પ્રધાનની સલાહ લેવામાં આવે છે ચેાગ્ય સલાહ મલે છે. નિણ ય લેવામાં આવ્યે કે રાજા જ્યારે સભામાં બેસે છે. ત્યારે હાથમાં મશાલચી આપીને અને તરફ આ માંકડાઓને ઉભા રાખવામાં આવે છે.
આ પ્રમાણે કેટલાક સમય રાખેતા મુજબ કામકાજ ચાલી રહ્યું છે. જ્યારે ગ્રીષ્મ રૂતુ આવે છે. ત્યારે કાઇ વ્યાપારી આસલો લઇને રાજાની સમીપે આવે છે. કેરીઓ પણ એટલી સુવાદ હશે જેની કલ્પના ન થઈ શકે રૂપ