________________
૨૩૮
પધરાવી દે છે અને સ ંતના શ્રી ચરણેામાં જઇને ભીખ માગે છે. તમારી પાસે અક્ષય ખજાના છે, તે મને આપે દયાનિધિ મારે મણિ નહિ જોઇએ. આ ધનથી આત્માને કયારેય પણ તૃપ્તિ થતી નથી.
આ દુનિયાની માયામાંથી અશાન્તિ ઉદ્ભવે છે, અને એ અશાન્તિમાંથી કલેશ કંકાશ અને વેરઝેરમાં વધારો થતા રહે છે. આ ભાઈ અ ંતે સમજી ગયા કે દુઃખમાત્રની જડ માયા છે અને આ માયામાંથી મુક્ત થવા માટે જ સતાના સપર્ક સાધવાના રહે છે. આ ભાઈ પેાતાના જીવનનું સુકાન સંતના શ્રી ચરણમાં સેાંપી દે છે અને શાશ્વત અને અમર સુખને મેળવવા માટે જ સંતની પાસે લીખ માગે છે.
(૯૧)
માનવ તું વિચાર કરીશ તેા તને લાગશે કે આપણા જીવનમાં અને મટના જીવનમાં ભાગ્યેજ તફાવત જણાશે માંડાની ચપલતા અતિશય ભયંકર હોય છે, અને તે ચપલતા આપણને કંટાળેા ઉભા કરતી હોય છે. તેમ ઘણા માણસાની માંકડાની જેવી જ ચપલતા હેાય છે. કયાંય પણ શાન્તિથી બેસવા પામે નહિ તેમ બીજાને પણ શાન્તિથી બેસવા દઇ શકે નહિ ચાંચલ્ય દરેકને ગમશે પણ ચપલતા અણગમે ઉભેલ્પ કરશે. ચપલતાવાળા માણસાના સંતાને પણ તેટલીજ ચપલતાવાળા હાય છે. જે માનવાના અંતરના અભિશાપજ લેતા હૈાય છે. આવા સ તાનાની મેલી