________________
૨૩૭
માટે અણુનું કામ કરશે વિગેરે વિગેરે લેાપાત કરી રહ્યો છે. ત્યારે ચન્દ્ર અને ચદનથી પણ શીતલ સત પુરૂષ મામિક શબ્દોમાં સૂચન કરે છે. સામે ટેકરા દેખાયા ત્યાં જઈને પછૂટન કર. કદાચ ત્યાંથી તને પારસમણિ મલી આવશે આ ગરીમજનને સંતપુરૂષોના વચન ઉપર ભારાભાર વિશ્વાસ હતા કે આવા સ ંત પુરૂષાનું વચન કયા રેય પણ વ્યય થતું જ નથી. સમ્પૂર્ણ શ્રદ્ધા સાથે સામેના ટેકરા ઉપર જઈ ચઢે છે. ત્યાં પર્યટન કરતાં કરતાં એકાએક પારસમણિ મલી આવે છે. સંત પુરૂષની સમીપે આવે છે. દર્શન કરીને હુ ભર્યાં હૈયે પેાતાના ઘર તરફ આવી રહ્યો છે. પારસમણિના પ્રભાવ એ છે કે લેાખંડને ટચ થતાંની સાથે જ તે કચન સમ અની જાય છે. પૂરતા પ્રમાણમાં લેાખંડનું સાનુ' બનાવે છે. ઘડીભરને માટે પૂર્વ પરિસ્થિતિ પામી ચૂક્યાને આત્મ સતેષ માની લે છે. કલાકે પશ્ચાત્ તેના અંતરમાં એક ભારે આંચકા આળ્યે કે આ ધનમાં સુખ આપવાની શક્તિ હેાત તે આ સંત શા માટે છેાડીને ધ્યાનસ્થ દશામાં બેસતા ?
દિલની દીવાલેા હચમચી ઉઠે છે કે, અગર આ માયા મીક્ત શાશ્વત હેાત તેા લાખા માણુસા બધુ જ અહિનું અહિં· મૂકીને છેલ્લામાં છેલ્લા સ્ટેશને જઇ પહોંચે છે.
માટે આ ધન વિનાશી છે. સુખની સીધી સડક પરથી ગબડાવનાર છે દુઃખ દરિયામાં ડૂબાવનાર છે અતઃ મારે આ ન જોઈએ તુરતજ પાસેના જલાશયમાં પારસમણિ