________________
ર૩પ
કેવી ખાનદાની કેવી ખાસીયત કે ટેકીલે કેવો નેમીલ વાહ ધન્ય ધન્ય ચોર તારા તિક જીવનને શતશઃ ધન્યવાદ છે. તારા જીવનને અને સદાચારથી સભર તારી સંયમ વૃત્તિને, સારા શુકનની સાથે નીકળી પડેલો આ ચોર ત્રીજા કેઈ એક સદ્દગૃહસ્થને ત્યાં ચોરી કરવા માટે ઉતરી પડે છે. ઘરમાં ચોર આગળ વધે છે. ત્યાં એકાએક તેને હાથ ભરેલા એક કેથળા ઉપર પડે તપાસ કરી તે માલુમ પડયું કે સાકર હશે એક પીસ મેંમાં મૂકે છે. ત્યાં નીમકને મીઠાન) પીસ છે.
આ શેઠના ઘરનું લૂણ મારા મોંમાં આવ્યું તે મારે હવે નીમકહલાલ જ થવું જોઈએ. નમક હરામ તે બનાય જ કેમ! આ ચોર ત્યાંથી પણ કંઇક મેળવીને જ જાય છે. આ રીતિએ ચોર સામાન્ય પ્રસંગમાંથી ઉંડું ઉદ્દ બોધન મેળવીને જીવનને ધન્ય ધન્ય બનાવે છે.
એક વિરાટ પહાડની નજીકમાં કઈ અદભૂત અને અબધૂત સંત ધ્યાનસ્થ દશામાં દિવસે વીતાવી રહ્યા છે. કાયા માયા એ વાદળાની છાયા સરીખી અસ્થિરને અનિત્ય છે. એવું ઉધન સંતના દર્શન કરવા માત્રથી જ લકે મેળવી લેતા હતા ઘણી વખત અતિ ઉચ્ચ કક્ષાના સત્પરૂષેનું જીવન જનતાને પ્રભાવિત કરવા માટે બસ છે. '
મહાત્માં પુરૂનું મૌન પણ લેકેને ઘડો લેવા લાય. કજ હોઈ છે. વિચાર વાણું અને વર્તન ત્રણેમાં એક રૂપતાને ધારણ કરનારા વીર પુરૂષોને વધારે વક્તવ્ય રજુ