________________
૨૩૩
કહેવાતા ચોરમાં પણું ચારિત્રની ચમક અને ઇન્દ્રિય દમ, નની દમક કેટલી આદર્શ છે.
હંમેશા યાદ રાખે નાથ વિનાને બળદ અને નિયમ વિનાને મરદ બંને બરબાદી જ નેતરનારા હોય છે. આ વાત ભૂલાવી નહિ જોઈએ.
આ નિયમ બદ્ધ ચેરને ગરીબને કે સ્ત્રીઓને ન સતાવવાની પ્રતિજ્ઞા છે. ત્યારે આ ચોર ચોરી કરવા માટે એક ઝવેરીને ઘેર જઈ ચડે છે. ચોર લેકે પણ મુહુર્ત કે શકુન જોઈને જ જતા હોય છે. એટલે પ્રાયઃ તે લોકો સફલતા મેળવતા હોય છે. ઝવેરીને ત્યાં એક કબાટ ખેલ. વામાં આવે છે. તેમાં ઝવેરાતનાં પડીકાં પડેલાં છે, તે પૈકી આ ચોર માત્ર એકજ પડીકું ઉપાડે છે. જથ્થાબંધ આઇટમમાંથી એકજ આઈટમ લેવાને નિયમ છે ચોરી કરવી અને પરિગ્રહનું પરિમાણ રાખવું એ કેટલું કપરું કાય છે આ ચોરે પણ માનસિક સંકલ્પ કરે છે કે આપણે જીવન જરૂરીયાત પૂરતી ચીજ લેવાની છે. મારે પિટ ભરવું છે. પેટી નથી ભરવી. આવી વિશાલ ભાવના તેના હૈયે વસેલી છે. આવી ઉરચ ભાવના વાળાઓને કર્મને બંધ કે પડે તે સહેજે સમજી શકાય તેવું છે. કબાટમાં અમુલખ અને મબલખ ઝવેરાત પડેલું છે. કોઈ રોક ટોક કરનાર આ સમયે નથી જ વેચછાનુસાર તે પડીકા હડપ કરી શકે છે કિન્તુ નિયમના સૂત્રથી બદ્ધ છે. એક પડીકું લઈને રવાના થાય છે. રસ્તામાં એક સદગૃહસ્થ