________________
૨૩૨
અન્તિમમાં પૂર્વગ્રહની ગ્રન્થિથી નહિ જકડાયેલા માણ સાને માટે મૂતિ વિષયક આ લેખ ઘણુંાજ સુન્દર સંદેશ આપતા જાય છે. એટલું જ નહિ કિન્તુ ગામડીયેા ગમાર પણ સહેજે સમજી શકશે કે મૂર્તિને માન્યતા આપવા માટેનાજ ા યુગ છે. મૂતિ'માં રસ નહિ ધરાવનારા માણસા આજે મૂર્તીિમાં રસ લેતા થયા છે સેંકડો ભાગ્યશાલીએ જીવનના લાવા લેવા માટે તીથ ધામમાં દાડી રહ્યા હોય છે માત્ર ચાર ઇંચની કેસેટ V. D, O. ના સહારે ભૂંસાઇ ગયેલી ભૂતકાલીન સ્મૃતિએને સજીવન કરતી હેાય છે. તદાનુસાર મૂતિ એને માન્યતા આપવાના સમક્ષમાં અને કાનેક અકાટય દાખલાઓ અને દલીલે છે તેમાં કાઇથી પણ ના કહી શકાશે નહિ માનવતાને પૂજારી પ્રતિનિ પ્રતિમાના વિષયમાં કરવમાં આવેલુ વિશદ વિવેચન માનવા તૈયાર જ રહેશે તેમાં અપીલને અવકાશ નથી, અગર આપ શ્રીમાન માનવતાના પૂજારીજ છે તે પ્રતિમાને માન્યતા આપવાની ખામતમાં ના કહેવાની ધૃષ્ટતા કયારેય પણ કરતા નહિ.
(૮૯)
ચારી કરનાર માણસ પણ પોતાના જીવનમાં કેવી ટેક રાખે છે. કેવાનેમ રાખે છે કેવી સુન્દર પ્રતિજ્ઞાનુ પરિપાલન કરી રહ્યો છે. તેનુ' આ જવલંત દૃષ્ટાંત તમને વાંચવા મલશે માત્ર ચારી કરવાના ઈરાદાએ નીકળેલા ચાર પણ કેવા સાગેામાં સંયમના સહારા લઈ રહ્યો છે. એક