________________
૨૨૮ ભાગ ભજવતા હોય છે. આવી સીધી અને સાદી વાતની સ્વીકૃતિ કેમ થઈ શક્તી નથી. માત્ર પૂર્વગ્રહને પકડી બેસવા માત્રથી તમારી નૈયા પાર નહિ પામી શકે પૂર્વગ્રહને પાતાલમાં પધરાવીને સત્ય અને સનાતન સિદ્ધાન્તને સ્વીકાર કરવામાં સચેષ્ટ અને સાવધાન બને.
બીજી ત્રીજી વાતે એક બાજુ પર રાખે તમારે ચિદ્દઘન આત્મા ખુદ જડ શરીરને જકડીને બેઠેલે છે. તેનું કેમ! તમારું શરીર જડ છે અને તે જડ શરીરના સહારા વિના તમારું કઈપણ આધ્યાત્મિક કે ભૌતિક કાર્ય સિદ્ધ થઈ શકશે ખરું? ' અર્થાત્ જડના સાથ કે સહારા વિના તમારૂં સાધ્ય સિદ્ધ થઈ શકશે નહિ જ અતઃ પૂર્વગ્રહ છેડીને આવે અમારા શરણે અને તમે તમારી કાન બૂટી પકડીને કબૂલાત કરે કે મૂતિ છબી પ્રતિમા કે પ્રતિકૃતિ જડ હોવા છતાં તેને સાથ અને સહારે લેવું જ પડશે શાસ્ત્ર જડ છે છતાં તેને વાડમય કહેવામાં આવે છે. પુસ્તકના પેપરે એવં કાગળ અને અક્ષરે જડ છે. એમાં બે મત નહિ છતાં તેજ પુસ્તકો માનવને ચિન્તનમય કરી મૂકે છે. શાસ્ત્રો અને અમુક પુસ્તકનું વાંચન કરતાં કરતાં માણસ પોતે પિતાને ભૂલી જાય છે. ખાન પાનને ખ્યાલ રહેવા પામતે નથી. શાસ્ત્રના પાના પર આલેખાયેલી જડ વાર્તાઓ વાંચકને એ આકષી લે છે કે પાસે કે શું કરી રહ્યા છે તેને પણ ખ્યાલ ભાગ્યેજ રહેતું હોય છે એટલે શાસો