________________
૨૧૯
રાખીને ખાવ, પદાર્થ મોંમાં મૂકવામાં આવે મોટું વિકૃત કરીને કોઈપણની સાથે બેલવામાં આવે અને વધુમાં ઉભા ઉભા જ જ્યાં ત્યાં પેશાબ કરવામાં આવે આવી તમામ આદતે માનવીય સભ્યતા વિરૂદ્ધ છે.
આ કેલસાને વેપારી સ્વપ્નમાં બીજા સરોવરનું પણ બધું જ પાણી પી ગયે તથાપિ તેની તૃષા શમી નહિ. તૃષ્ણ આકાશ જેટલી અનત છે સરેવર શું પણ સાગર જેટલું પાણી પીવામાં આવે તે પણ તૃષા કે તૃષ્ણને અંત કયારેય પણ આવતે નથી જ આ પ્રમાણે સંસાર સાગરમાં પણ, વાસનાને અંત કયારેય આવતો નથી.
વાસના અનેક જાતની છે તે અગાઉ કહેવાઈ ગયું છે. વાસના જ્યારે વિકૃતરૂપ ધારણ કરે છે. ત્યારે તે તમારે. જ ભાગ લેતી હોય છે. એટલે જ વાસનાને વશ પડે. જીવડે કેટલે મુંઝાય છે. તેની અવાચ્ય વેદના કે રાંવેદત સર્વજ્ઞ શિવાય કેણ કહી શકે ખરેખર સજજન અને વિચારક માણસે સમજી જવું જોઈએ કે આ પ્રમાણે તૃષા કે તૃષ્ણાને અંત આવતું નથી અને જીવન પલકારામાં પૂર્ણ થાય છે. માટે જ જીવનમાં કર્તવ્ય નિષ્ઠ થવું અતિ આવશ્યક છે. અને કર્તવ્ય પરાયણ થવા માટે માનવતા કેળવવાની તેટલી જ જરૂર છે.
હમેંશા શ્રદ્ધા ફલવની બને છે. તેને આ અજોડ દાખલો છે શ્રદ્ધા એ એક જાતની સંજીવની છે સંજીવની. ઔષધી છવડાને નવજીવન આપે છે તેમ શ્રદ્ધા માણસના