________________
૨૨૨ બેસી રહયે છે ગુફામાં રહેલા ગુરૂજી પિતાના ઈષ્ટનું ધ્યાન ધરી રહે છે જ્યારે આ શિષ્ય પોતાના ગુરૂજીનું જ ધ્યાન ધરી રહયે છે સમય ઘણેજ વીતી જવા આવ્યા છતાં ગુરૂજી ગુફામાંથી બહાર ન આવ્યા તે ન જ આવ્યા સમતાની પણ સીમા હોય છે હવે શિષ્યને અત્યંત ક્ષુધા લાગી આવે છે ત્યાં ગુરૂજીના વચનાનુસાર ચૂલો બનાવીને અગ્નિ પેટા ચૂલા ઉપર તપેલી મૂકીને તેમાં પથરાઓ મૂકવામાં આવ્યા હતા. તપેલીને ઢાંકી દેવામાં આવી હતી જ્યારે સમય થયે ને ઉપરનું ઢાંકણ ખસેડે છે ત્યાં તપેલીમાં ભાત લેવામાં આવ્યા હતા. શિષ્ય તે ભાતને આરોગીને સંતુષ્ટ થાય છે શ્રદ્ધાનું આ પરિણામ છે. શાસ્ત્રીય સિદ્ધાન્ત છે. “સરા શ્રદ્ધા સ્ટીયરી” આ સૂયને આત્મસાત્ કરે પછી જઈ તમારે સર્વત્ર જય જયકાર છે.
આ દુનીયાની અજાયબીઓમાં જોવા લાયક સ્થળે પૈકી અમદાવાદ હઠી સિહનું દહેરૂ ખરેખર જોવા લાયક છે આજે હજારો માણસો દર્શનાર્થે દોડી આવતા હોય છે દૂર સુદૂરથી બહારની જૈન અજૈન તમામ જનતા નિરીક્ષણ કરીને આત્મ સંતોષ મેળવતા હોય છે હઠી સિંહભાઈ જૈન શાસનનું એક ભવ્ય સ્મારઠ ઊભું કરીને પિતાની સુવાસ મૂકતા ગયા છે સ્વધર્યની પાછળ કેટલે ગર્વ હતો કેટલું ગૌરવ હશે કેટલું જેમ હશે કેટલો જુસ્સે હશે! તે આપ શ્રીમાને કલ્પી શકે છે હઠીસિંહ નામ સાર્થક છે સિંહ હઠ ઉપરથી હઠીસિંહ નામ જગતમાં