________________
૨૨૫ વ્યવસ્થા તંત્ર એટલું સુન્દર હતું કે જૈન જગતમાં એક વીરાંગના તરીકેનું માનવનું સ્થાન મેળવતાં ગયા જબાન ઉપર સપૂર્ણ લગામ હતી સાથે સાથે ઠંડા અને મીઠાં પણ તેટલાંજ કે હજારે પ્રાણુઓના આશિર્વાદ મેળવતાં ગયા તમે પણ તમારા જીવનમાં એક કાર્ય એવું કરતા જાવ એક પણ એવું પુણ્યનું સ્મારક ઊભું કરતા જાવ તેજ મારક તમારી પુણ્ય સ્મૃતિને સદાને માટે યાદ કરાવતું રહેશેજ.
કલાદેવીનું વરદાન વરી ચુકેલે કલાકાર હોય. ગમે તેટલે વિદ્વાન એટલે કે વિદ્વજજન હોય પરંતુ તેનામાં બુદ્ધિમત્તા ન હોય તે તેની કશી જ કિંમત નહિ. વિદ્વાન અને બુદ્ધિમાનમાં આકાશ અવનિ જેટલું અંતર છે. ઘણી વખત એકલે વિદ્વજન મૂર્ખ કે બુદધુમાં કૂટાઈ જતે હોય છે.
તેને ગતાગમની ભાગ્યે જ ખબર પડે છે. કયારેક તે પ્રેક્ષકને કિં કર્તવ્યવિમૂહવત્ જણાય જ્યારે બુદ્ધિમાન માણસ કયારે શું નહિ કરવું કયારે શું બોલવું શું નહિ બોલવું વિગેરે વિગેરે સમ્યક રીત્યા સમજી શકે છે. - પંજાબમાં એક અદ્દભૂત કલાકાર આવી ચડયે તે અસાધારણ કલાકાર હતે ચોતરફ તેની સુવાસ પ્રસરી રહી હતી માનવની આબેહુબ આકૃતિ આલેખી, બનાવતું હતું મહારાજા રણજીત સિંહજીએ કલાકારને પિતાની સમીપે બોલાવે અને કહેવામાં આવ્યું કે ચિત્રકાર તારી કલાના જનતા ઓવારણાં લઈ રહી છે. વાહ તારી એવી અદ્દભૂત
૧૫