________________
૨૨૪
કેમ જાય આ જાતને ટેકીલે માણસ પરિણામે વિજયી नी छे अनारम्मो हि कार्याणा प्रथम बुद्धि लक्षमणम् રાજના જમાના દિલૈધ વૃદ્ધિ મન્ હમેશાં કાર્યને આરંભ નહિ કરે એ પહેલું બુદ્ધિનું લક્ષણ છે જ્યારે આરંભ કરેલા કરેલા કાર્યને છેક સુધી વળગી રહેવું તે બુદ્ધિનું બીજુ લક્ષણ છે આ નીતિ શાસ્ત્રના નિયમ અનુસાર હઠીસિંહભાઈ છેક સુધી આ કાર્યને વળગી રહયા છેવટે વધુ માણસો અડીખમ મજૂર રોકીને પણ માત્ર બાર કલાકમાં જ મજબૂત કિલ્લે તૈયાર કરાવ્યું કેટની સાથે સાથે મંદિર પણ તૈયાર થતુ ગયું આખરે ગેરાએ હવે નૈતિક હિંમત હારી ગયા આખરે બહાદૂર બંકે જૈન શાસનને ડકો વગાડતે ગયે આજે પણ તેમની અમર નામ છે તેઓનું નામ આબાલ ગપાલ જાણીતું છે.
મન્દિરજીનું ખાત મુહૂર્ત કરાવ્યા પછી શેઠશ્રી. વધુ સમય વીતાવી શકયા નહિ પછી ટૂંક સમયમાં જ તેઓ અવસાન પામ્યા હતા પ્રતિષ્ઠાની પવિત્ર ભાવના સાથે લેતા ગયા જીનાલયનું બાંધકામ લગભગ બે વર્ષ ચાલતું રહયું ત્યાર પછીથી તે જીનાલયની પ્રતિષ્ઠા કરવાનું મુહૂર્ત ૧૯૦૩ મહા વદ પંચમીનું નિરધાર્યું હતું કિન્તુ આદર્યા અધવચ રહયા અને શેઠ હઠીસિંહ ભાઈ આ ફાની દુનીયા છેડીને ચાલતા થયા.
તપશ્ચાત્ દેરાસાજીને લગતું કામકાજ શેઠાણી હરકુંવર આઈએ વ્યવસ્થિત સંભાળી લીધું હતું શેઠાણીનું