________________
૨૨૩
-જાહેર થયું અમદાવાદ રાજનગરના રળિયામણું આંગણું
એક જાણીતું જૈન કુંટુંબ ઘણું જ સમૃદ્ધા અને સંસ્કારી હતું. તેઓની પાસે જમીનને એક મોટો પ્લેટ હતે એ તેટના મેદાનમાં ગેરા લેકે પિલની રમત રમતા રહે તેઓનું જ રાજ અને દાદાગિરી ચાલે એકવાર કુંટુંબી જનેએ મને નિર્ણય લીઘે કે આ પ્રવિત્ર પ્લેટમાં જીનાલયનું નવ નિર્માણ કરવું જરૂરી છે આજન ફાઈનલ કર્યા પછીથી આ લોકોને સનસનાટી ભરેલું સંભળાવી દીધું કે તમે તમારી રમત બંધ કરીને અહિંથી ચાલ્યા જાવ આ પ્લેટમાં એક આલીશાન ભવ્ય જૈન દેવાલય રૌયાર થશે ગોરા લોકેએ હૂકમી ચલાવી કે આ જગ્યા પર જૈન દેવાલય તૈયાર નહિ થઈ શકે અને અમારી રમત અહિ ચાલુ રહેશે
આ સાંભળીને હઠીસિંહભાઈનું લોહી ઉકળી આવ્યું અને કમ્મર કસીને કૂદી પાડવાની સંપૂર્ણ તૈયારી બતાવી એટલું જ નહિ પરંતુ ખાત મુહર્ત કરીને દેવાલયને અનુરૂપ બાંધકામ ચાલુ કરાવ્યું સાંજ સુધી જેટલું બાંધકામ થાય તેટલું જ ગેરા લેકે આવીને ગબડાવી દેતા બીજા દિવસે ફરીથી બાંધકામ ચાલુ થાય અને સાંજ પડે તે ગેરા લેકે પિતાની ગુંડાગિરી ની છેડે કિન્તુ આ તરફ હઠીસિંહ ભાઈને સત્યાગ્રહ હતું કે આ કાર્યમાં પીછેહઠ નહિજ કરવી પ્રાણ જાય તે ભલે જાય પરંતુ પણ નહિ જવી જોઈએ જાન જાય તે જાય પણ ઈમાન,