________________
૨૧૮
જાય છે. સાથે સાથે ગાડામાં જોઈતી સામગ્રી સાથે પાણી પણ પૂરતું લેતે ગયે છે. જંગલમાં જઈને પિતાના માણસ મારફત બહોળા પ્રમાણમાં કાણો એકાં કરાવીને અગ્નિ પટાવવામાં આવે છે. અર્ધ બળી રહે. ત્યાંથી પાણી છાંટવું પડતું હોય છે. કોલસાઓ તૈયાર કરાવવાની કારવાહી મોટા પ્રમાણમાં ચાલી રહી છે તે મુજબ પાણીને પણ ઉપયોગ થાય છે આ રીતે પિતાની પાસે રહેલું પાણી ખલાસ થઈ જાય છે. અને આસપાસ જંગલમાં કયાંય પાણી નથી. ગરમીની મોસમ છે અસહ્ય તૃષા લાગે છે. એક તરફ કેલસાનું કામ પણ અપૂર્ણ છે બીજી તરફ તૃષા વધતી જાય છે. કંઠ શેષાઈ રહ્યો છે. એક શીતલ છાયા વાળા વૃક્ષ તળે આ વ્યાપારી બેઠેલા છે. તેવામાં જ તેને નિદ્રા આવી ગઈ દરમ્યાન સ્વપ્ન આવ્યું પ્રાયશઃ જેવું લક્ષ લગની ને વેશ્યા હોય તેવું જ સ્વપ્ન આવે સ્વપ્નમાં એક તલાવ જોવામાં આવ્યું. અને જોતાની સાથે જ તલાવ તરફ તે દેડી ગયું અને બે બે. પાણી પીવા મંડી પડે.
સવરનું સમગ્ર સલિલ પી ગયે તે પણ તેની તૃષા. શાન્ત ન થઈ તત્પશ્ચાત બીજું સરોવર જવામાં આવ્યું ત્યાં પણ મોટું માંડીને પાણી પીવા ભાગી જ ગયે યદ્યપિ મેટું માંડીને પાણી પીવું એ માનવીય સત્યતા વિરુદ્ધ છે. મોટું માંડીને પાણી પીવામાં આવે મેટું ઊંચું રાખીને અદ્ધરથી પાણી પીવામાં આવે ઉષ્ટ્રની માફક મેટું ઊંચું