________________
૨૧૬
સિદ્ધિને બમણું થશે રિદ્ધિએ કહ્યું કે એમ તે એમ પરંતુ તે સિદ્ધિને જંપીને બેસવા તે નહિજ દઉં
આ રિદ્ધિ ડેશી એવી માન્યતા વાળી છે કે મેં મરૂં લેકિન તુઝે સંડ કરૂં” આવી માન્યતા તેણીની રંગેરગમાં વ્યાપી ગયેલી છે દેવે કહ્યું તથાસ્ત આ રિદ્ધિએ દેવે આપેલા વરદાન અનુસાર અભિષિત માંગ્યું કે મારે અલગ અલગ ઓરડા વાલુ એક સુન્દર ઘર જોઈએ બસ તે પ્રમાણે રિદ્ધિને મલી ગયું અને એક એક ઓરડામાં એક એક કુ માંડ્યા પ્રમાણે મળી જ ગયું.
જ્યારે સિદ્ધિને બે ઘર અને દરેક ઓરડામાં બે કુવા મલ્યા વાર આટલું માગવા છતાં રિદ્ધિની આંખમાં અમી નથી હંમેશાં અદેખા માણસની આંખમાં ભાગ્યે જ અમી હોય! જેને દરેક પ્રત્યે સમદષ્ટિ હોય તેની જ આંખોમાં અમી હેઈ શકે અમીનો વાસ સહજ નથી, સાથે સાથે જેની આંખમાં અમી તેને કઈ ચીજની ન કમી આ સૂઘ આપણને કેટલે સુન્દર સંદેશ આપતું જાય છે.
આંખમાં રહેલી અમી એ સજજનતાને માપવા માટેનું મીટર છે ધન્ય અમી ધન્ય અમી, અમી જેની આંખમાં રમી હોય તેની આત્મ ઉત્કર્ષની શાસ્ત્રીય વાત ગમી જ ગયેલી હોય તેમાં અપીલને અવકાશ નથી આખરે આ રિદ્ધિએ વરદાન માંગ્યું કે મારી એક આંખ ફૂટે બસ માંગતાંની સાથે રિદ્ધિની એક આંખ ફૂટી ગઈ જ્યારે