________________
૨૧૪
આજે આપણી ઉન્નતિમાં ઉજવલતામાં કે ઉત્ક માં જો કોઈપણ અવરોધક હોય તે તે માત્ર નિન્દા જ છે, જૈનધમ ના મૌલિક સૂત્રોમાં નિન્દામિ એ ક્રિયાપદના પ્રયોગ વધુને વધુ જોવામાં આવે છે ખસ નિન્દામિ એ શબ્દ આપણા જીવનમાં આત્મસાત્ થઇ પડયા છે. પિરણામે આપણું આધ્યાત્મિક જીવન ભસ્મસાત્ થઇ રહ્યું છે.
નિન્જામિ”ના ફલિતા છે અનિન્દા ખરેખર વાસ્તવિક આપણે આપણા જીવન તરફ અવલેાકન કરતા થઈએ તે આપણા જેવા નિન્દાનીય નર ભાગ્યેજ શા મલે ! અતઃ અપરની નિન્દા કરવાના આગણને કોઈ અધિકાર નથી જ શા માટે અધિકાર ચેષ્ટા કરવી જોઇએ કેવલ નિન્દાની માયા વધતી જતી હેાવાના કારણે સામાજીક અને ધાર્મિક પરત્વેનું આપણે ઘણું ઘણું ગૂમાવી રહ્યા છીએ ભલે આપણને કથૂલ દૃષ્ટિએ ઉન્નતિ દેખાઇ રહી હોય કિન્તુ એ ઉન્નતિની આસપાસ અવનતિ આંટા જ મારી રહી છે શાસ્ત્રીય પદ્ધતી પ્રમાણે ભવમાં અને મેક્ષમાં સમભાવ આવે ત્યારે જ આપણે મુક્ત થઈ શકીએ છીએ તદનુસાર સદ્ગુણી અને નિર્ગુણી પ્રત્યે સમષ્ટિ કેળવાય ત્યારે જ તમને મેાક્ષ નગરના ટીકીટ મલી શકે !
અને આવી ષ્ટિ મેળવવા માટે અને મેળવીને કેળવવા માટે જ સર્વજ્ઞ શાસનની સમુપાસના છે એટલે કે પરમાત્મા શ્રી મહાવીર શાસનના સમુપાસ કે વિચારવુ” ઘટે કે આરાધના ઉપાસના એવં અનુષ્ઠાને શા માટે આ