________________
૨૧૨
હોય છે તે એરીયામાં આજે આઠમો દુકાલ હતો ખરેખર તેવા કટોકટીના સમયે લોકે પરમાત્માનું નામ જપીને પણ હૈયામાં હિંમતને ટકાવી રાખતા હતા દુઃખ એટલે ભૂતકાળમાં કરવામાં આવેલા પાપનું પ્રાયશ્ચિત્ત બસ આવુ આવું સમજીને બેસી રહેતા પરંતુ પૈસા કઈ રીતિએ ઉભા કરવા કુટુંબી જનેના પેટ કઈ રીતિએ ભરવાં તે એક સમસ્યા હતી એક દિવસ એક પ્રસંગ ઉપસ્થિત થયે એક ખટારે ત્યાં આવી ઉભેલે તેમાં છલ છલ બજાર ભરેલ હતું તેમાંથી બે માણસે બહાર આવ્યા અને આસપાસના કિસાન લોકોને લાવવામાં આવ્યા અને કહ્યું કે આ બાજરાને ઢગલો અમે અહિંજ ખડકીને આગળ જવા માગીએ છીએ તમે બધાયે મળીને આ બાજરાને ઉપયોગ કરશે અમે સાત દિવસો પછી પાછા આવીશું દ્રમાં રહેલી બાજરી ત્યાં ઢગલો કરીને આ લેકે આગળ
વધ્યા.
સાત દિવસ પછી તે જ બે માણસો પાછા આવ્યા અને જોયું તે બાજરીને ઢગલો એમને એમ પિટી પિક ત્યાંજ પડેલે જોવામાં આવ્યું આ લોકના આશ્ચર્યને પાર ન રહ્યો તે જ લોકેને બેલાવીને પૂછવામાં આવ્યું ત્યારે જાણવા મલ્યું તે લોકે એમ કહી રહ્યા હતા કે આપ શ્રીમાનેને માટે આભાર અમને કામ આપે અમારી પાસે મજુરી માગે પછી અમે તેના બદલામાં આ બાજરાનો ઉપયોગ કરીએ તે શિવાય અમને બીન .