________________
ર૧૧ દુષ્કાળ નથી એ વાત ભૂલાવી નહિ જોઈએ કેવલ નિજ ધર્મની રક્ષા કાજે લેકે આજે પણ પ્રાણની આહુતિ આપવા તૈયાર છે આર્ય સંસ્કૃતિના ઉચ્ચ અને ઉદાત્ત સંસ્કારોથી પ્રભાવિત થયેલી પ્રજા પિતાના ધર્મનું પરિ. પાલન કરવા આજે પણ તૈયાર છે. આપણા આર્યાવર્તની શેભા કેવલ સતીત્વના સંરક્ષણથીજ રહેલી છે.
કોઈપણના સતીત્વનું સંરક્ષણ કરવું એ પ્રત્યેક ભારતીય સંતાનની આદ્ય ફરજ છે આપણા ભારત વર્ષમાં આજ સુધી સતીત્વ પૂજાતું આવ્યું છે અને પંજાતું જ રહેશે સીતા સાવિત્રી સુલસા સુભદ્રા અને શીલવતી ઇત્યાદિ સતી શિમણુઓના સતીત્વની અનિશ આર્યદેશમાં આરતીઓ ઉતરાતી આવી છે એ ભારતીય સંતાને કયારેય પણ નજ ભૂલવું જોઈએ એ સતીત્વના નામે પત્થરે. પાણીમાં તરતા હતા એટલું જ નહિ પરંતુ શુષ્ક કાષ્ઠ પણ પલ્લવિત થતું વાહ રે વાહ સતીત્વ તારા નામે જેટલો ગર્વ ન લઈએ તેટલો છે જ છે.
(૮૨) યદ્યપિ પૃથ્વી પીઠ પર પારકા પૈસે પરમાનંદ કરનારાઓને તે નથી જ તથાપિ આલમના આંગણે એવાં પણ માણસે વિશ્વમાં વિરલ જ હોય છે.
રાજસ્થાનમાં જેસલમેર વિભાગના કેઈ એરીયામાં અવિરત ઉપરા ઉપરી દુકાલના ઓળા ઉતરી પડતા જ