________________
૨૦૦ નવ પરિણિતા આ શેડને ઠઠારે અને વૈભવ જોઈને પિતાની ગરીબી ભૂલી જાય છે અમીરી જોઈને ઉછાંછળી બની જાય છે. ધીમે ધીમે શેઠ ઉપર સવાર થઈ જાય છે હંમેશાં ભૌતિક વિષયોની ગુલામી ભયંકર હોય છે. તેનું આ જવલંત દષ્ટાંત છે.
હિન્દુ આઝાદ પહેલાની વાત છે કે જ્યારે આ દેશમાં અગ્રેજી રાજ્ય રેલાઈ રહ્યું હતું ત્યારે એક દિવસ બપરના સમયે સુરેન્દ્રનગર સૌરાષ્ટ્રના સ્ટેશન પર ગાડી ઉભી રહી તેમાંથી એક ગોરો અમલદાર નીચે ઉતરી પડે
તેણે પ્લેટફોર્મ પરથી પ્રસારીત થતી એક નવયુવતી રૂપસુંદરી સ્ત્રીને કોમળ હાથ પકડી અને તેણીને ઘસડીને બલાકારે પોતાના પહેલા વર્ગને ડબ્બા તરફ લઈ જવા લાગે આ નિર્દોષ નારી બરાડા પાડી રહી છે કે બચાવે બચાવે પરંતુ તે ગોરા અમલદારની સામે જવા કેઈની હિંમત નહિ ચાલી તમામ જનતા દૂર ઉભી રહીને આ અમાનુષી દશ્ય નિહાળી રહી હતી. આ ગેરા અમલદારે એક હાથ સ્ત્રીના સ્તનપર રાખેલ હતો. જ્યારે બીજો હાથ, પાટલૂનના ખીસ્સા પર રાખવામાં આવ્યું હતું
તે એમ સૂચના કરી રહ્યો હતો કે મારી પાસે રીલવર છે કોઈ મારી સામે આવવા માગતા હોય તે જરૂર આવી જાય, તેને માટે જ આ રીવોલવર રાખવામાં આવી છે. એક સમયે ભારતીય જનતા સતીએના સતી-. ત્વનું સંરક્ષણ કરવા માટે કમ્મર કસીને કૂદી પડતી હતી.