________________
૨૧૦
ગમે તેવાં કષ્ટ સહી લેતી સાથે સાથે જાન ફેસાની કરવાની પણ તૈયારી બતાવતી તે જનતા આજે પિતાની કાયા અને માયાને ગુલામીમાંજ ગબડી પડેલી છે પિતાની કાયા કે માયાની જરાય આંચકે નહિ. આવા જોઈએ આજ માન્યતા ઘર ઘાલી ગઈ છે. બસ આ માન્યાતાએ જનતાને કિં કર્તવ્ય વિમૂઢ બનાવી મૂકી છે સદ્ભાગ્ય ચોગે ત્યાં એક ઠેકટર આવી ચડયા તેમના જેવામાં અને જાણવામાં આવતાંની સાથે અંગે અંગમાં આગ ઉઠી આવી અરે મારા ભારત વર્ષની ભામિનીઓનું છડે ચોક અતીત્વ લુંટાઈ રહ્યું છે શું ? અને આ બધી ઉભેલી જનતા સગી આંખે જોઈ રહી છે ધિક્કાર છે તે જનતાને આ એક જ માઈને લાલ આવી પહોંચવાથી જનતાને કેટલું પ્રોત્સાહન આપ્યું આ ડોકટર પિતાના પ્રાણની પરવા કર્યા શિવાય પેલા ગરા અમલદાર તરફ ઘસી ગયા અને પેલાં ગોરા અમલદારના કાંડા પર જોરથી ફટકે માર્યો અને આ અબલાને બંધનમાંથી મુક્ત કરવામાં આવી ખરેખર સિંહના પંજામાં પકડાયેલી હરિણાક્ષીને છેડાવી અને તેના સતીત્વને જરાય આંચ આવવા નહિ દીધે પેલા ગોરા અમલદારે પિતાના ખીસ્સામાંથી રીકવર કાઢી કિન્તુ આ ડેકટર જરાય નહિ હ સામેથી કહેવામાં આવ્યું કે જઈ શું રહ્યો છે આ છાતી તૈયાર છે. જેના રક્તના કણ કણમાં વીર રસ ઊભરાઈ રહ્યો છે તેની સામે આ ગેરાન એ ચાલે? આજે પણ આવા વીરનરોને ભારત વર્ષમાં