________________
૨૦૮
અનાખી છે. અગર જરા અસાવધાન રહે કે તુરત વિદ્યુત ના કરંટ લાગ્યા વિના રહે નહિ લેાગીને તા તેનેા લાગે. લેાજ રહે છે. કિન્તુ ક્યારેક યાગી જો અસાવધ રહે તે તેને પણ લાગતાં વાર લાગતી નથી જ આ પ્રશ્ન ઘણેાજ ગહન છે તેટલેાજ વિચારણીય છે. વાસનાને વિવશ થયેલા વીર નર પણ કયારેક પર બનીને ખલકમાં કલંક્તિ થતા હાય છે કોઈ એક નગરમાં નરાન્તમદાસ નામે ગલ` શ્રીમત મનાતા એક ધનાઢ્ય શેઠની ના નામે પત્ની આઠ વર્ષોંની માંદગીના અંતે પચત્વ પામ્યાં હતાં આ સમયે નરોત્તમદાસ કાકાની વય સાઠ વર્ષની હતી. તે પુન: પરણવા તૈયાર થાય છે હમેશાં ખ્યાલ કરો, વિકાર એ વરૂ છે. તેના શિકાર નહિ બને! એ અત્યુત્તમ છે કહેવાતા કાકાને સાઠ વર્ષોંની જતી વયે જોરૂ કયાંથી ઉભી કરવી તે એક જટીલ સમસ્યા થઇ પડી ત્યારે કાકાએ એક દલાલને ઉભો કર્યાં.
છે
હાથ હલાવ્યા પગ હુલાવ્યા, જીભ હલાવી ખાલી હાય મનુષ્યનાં માથા લડાવ્યા એનું નામ દલાલી,
હુંમેશાં દલાલ લેાકેાનું કામ જ આ હોય છે જે ઉપરાક્ત શાયરીમાં આલેખાયેલ છે બુદ્ધિમાન જરૂર સમજી જશે દલાલ બહાર નાના નાના ગામડાઓમાં પર્યટન કરે જાય છે. કાકાશ્રી પાસેથી પુરતુ કમીશન મલવાની શકયતા હતી કાકાશ્રી પણુ માં માગ્યા દામ દેવા તૈયાર હતા દલાલ પણ કમીશન લઇને ઘર ભણી ચાલ્યા જાય છે.