________________
२०७
હું આપના પુત્રનું માથું મારા ખેાળામાં રાખું છું. આપણે ભક્તામર સ્તોત્રને મંગલ પાઠ કરીએ.
ભક્તામર સ્તોત્રનો પ્રભાવ અચિન્ય અગમ્ય અકથ્ય છે. વાત શું કરીએ આપણે તે તેત્રના મહિમાનું તલસ્પશી વર્ણન નજ કરી શકીએ સમજયાંને સાસુજી પુત્ર. વધુ બહુજ શુદ્ધ અને સાત્વિક ભાવથી “રોકાઈ જ વિસ્ટ કઢ” આ શ્લેક એકવીશ વાર શ્રદ્ધાપૂર્વક શુદ્ધ ઉચ્ચારણથી બેસી જાય છે. અભિમંત્રિત કરેલું જલ, પીવડાવવામાં આવે છે. અને બહાર મુખના ભાગ ઉપર છાંટવામાં આવે છે. બસ મિનીટમાં ઝેરનું શમન થાય છે. બાપ બેટો પૂર્વ પરિસ્થિતિમાં આવી ગયા આ છે. ભક્તામર સ્તોત્રને પ્રભાવ કલિકાલમાં પણ ભક્તામર સ્તોત્રને મહિમા અમેય છે અમાપ છે અજય છે ખરેખર આ જડવાદી જમાનામાં ભક્તામર સ્તોત્ર અદભૂત કામ આપે અગર સપૂર્ણ શ્રદ્ધા સાથે તેનું સમરણ કરવામાં આવે તે ભક્તામરના પૂજકને પ્રત્યક્ષ પ્રભાવ દેખાશે તેમાં અપી. લને અવકાશ નથી. - નિષ્કામ ભાવનાએ કરવામાં આવતે ભક્તામર સ્તોત્રને પાઠ તમારા જીવનમાં અનેરે ઠાઠ જમાવશે તમારા ઠાઠ ઠકુરાઈ ને ઠસાના ચાર ચાર ચાંદ ચમકી ઉઠશે કેવલ વાસનાની પાછળજ પાગલ બનેતે પુરૂષ કર્તવ્યાકર્તવ્યનું ભાન ભાગ્યેજ રાખી શકે ! એ તે સ્વાભાવિક જ છે. હમેંશાં ભૌતિક વાસનાની વિદ્યુત શક્તિ