________________
૨૫
ભાગી ગયા ધણીએ અવનવી શોધ કરી કે વાહ આ ઘરવાળીમાં કેવી તાકાત છે. બસ તે હવે આપણે ઘરવાળીની જ પૂજા કરીએ. નહી તેની પૂજા કરી. પછી પૂછવાનું જ શું? બાજઠ પર બીરાજમાન કરવામાં આવે ચંદન ચોખા લગાડે આ બધું ઘરવાળીને ઘટતું નહિ લાગ્યું તે સમજી ગઈ ઘણું જ વ્યવહાર બારું થાય છે તેણીને થયું કે ઘરવાળાને કહેવું શું અને કરવું શું? કઈ રસ્તો ન મ. પરન્તુ રાત દિવસ ચિન્તાતુર રહે છે. ઘરવાળી સુશીલ સન્નારી હતી. એટલે તેણીને આ પસંદ નહિ હતું. હવે ઘરવાળીને એક રસ્તો મલી આવ્યું. તેણીએ એક પ્લાનીંગ બનાવ્યું. એક દિવસ જમવામાં જોઈતા શાક દાળમાં ખુબ જ મરચાં પટકી દેવામાં આવ્યાં, ઘરધણી જમવા બેઠા ત્યાં દાળ શાકમાં વધુ પડતાં મરચાં માલુમ પડવાથી તેનું મગજ ગયું અને ઉઠીને તુરત જ એક જોર શોરથી તમા લગાડી દીધે. ઘરવાળીએ શિક્ષા સહીને પણ ઘર ધણીની શાન ઠેકાણે લાવવામાં આવી હતી. હવે આ તરફ તેણીને ધણી વિચારના વમળમાં ગોથા ખાય. છે કે છેવટે મોટું કેણુ ? મહાદેવ કરતા મૂષક તેની દષ્ટિએ મારી અને મારી કરતાં પણ શ્વાન માટે કહી. શકાય. પરંતુ આગળ વધતાં મારી ઘરવાળીજ શક્તિશાળી છે. કિનતુ અતિમ પરિણામ એમ જણાય છે કે આ બધા ઓમાં હું જ મહાન છું. પછી ઉતરોત્તર આ શ્રાદ્વાણું ભાઈને આ હરિરસ નું સૂત્ર સમજાય છે કે આત્મા તેજ