________________
૨૦૪
કલ્પવૃક્ષ નીચે કેઈનર ઊભે સુધા ખૂબ પીડાણી નહિ કલ્પવૃક્ષ નકકી એ બાવળીયે કાં તે ભાગ્યરેખા ભૂસાણી કલ્પવૃક્ષ ફળીયે આંગણીયે તણા નહિ સમાણું કાં તે ભાગ્ય બીજાનું ભળીયું કાં પાપી એ પ્રાણી
(૭૮) - યદ્યપિ આ ઘટના અગાઉ આવી જવા પામી હોય તે બનવા જોગ છે. તથાપિ કંઈક રેય જરૂર હશે એમ માનીને પુનઃ તેનું અહિં અવતરણ કરવામાં આવે છે. - કેઈ બીચારે જડ ભરત નિરન્તર મહાદેવની પૂજા કરે જાય છે. ક્યારેક મૂષક ભાઈ આવી ચડ્યા અને યથેચ્છ સફર કરવી શરૂ કરી દીધી. ક્યારેક મહાદેવની મૂતિ પર આરોહ અવરોહ કરે જાય. તેવામાં મારી ધસી આવી. જોતાંની સાથે મૂષક ભાઈ ઉભી પૂંછડીચે છૂ થઈ ગયા. પહેલાં મૂષકની પૂજા કરવામાં આવી હતી. તત્પશ્ચાત મારીની પૂજા શરૂ થઈ હતી. માજારીની પૂજા ચાલી રહી છે તેવામાં શ્વાનને પ્રવેશ થતાંજ મારી પોબારા ગણી ગઈ. શ્વાનની પૂજા કરવામાં આવી. રીતસર પેટ પૂરતું ભજન વિગેરે મલવા લાગ્યું કૂતરાને સ્વભાવ છે કે જ્યાં ત્યાં સુંઘતા ફરે ને મેટું નાંખતા જાય. આ બ્રાહ્મણ ભાઈને ત્યાં તેના પિતાનું શ્રાદ્ધ હતું. ઘરમાં દૂધપાક બનાવવામાં આવ્યું હતું. કૂતરાએ દુધપાકના પાત્રમાં મોઢું નાખ્યું ઘરવાળીને જોવામાં આવ્યું ખૂબજ ચીડાઈ ગઈ તેણીએ એ છે કે ફટકાયો કૂતરે કૂદકો મારતે