________________
૨૦૨
નથી આવતી! અને આવ્યા પછીથી તેને વધતાં વાસ કેટલી ? બાદશાહના મનમેદામાં છેલ્લી ઇચ્છાને ફણગે. ફૂટે છે. તેને એમ થઈ આવ્યું કે મારે ખજાનાનાં દર્શન કરવાં છે. ઉભા થઈ શકાતું નથી. સેવકે તૈયાર છે ઉચકીને ખજાના સુધી પહોંચતા કરે છે. હીરા પન્ના મણિ માણેક અને મેતીનાં દર્શન કરે છે. જેમ જેમ જેતે જાય છે તેમ તેમ તે જાય છે આખાએ આંસુઓનાં તારણ બંધાય છે. તેના અંતરમાં ગરમાગરમ દીવેલીયું રેડાયું અંતર ભયંકર આંચકો અનુભવે છે તેના દિલની દીવાલ ઉપર ધરતી કંપને ધડાકે થાય છે. એને હવે લાગી આવ્યું કે આબધુ જ ઝવેરાત તેમજ વિપુલ વૈભવ અને અતુલ અશ્વર્ય છોડીને જવું પડશે. અંદગીભરની કમાણ ઉપર બાદશાહ બાંગ પિકારી પિકારીને રડી રહ્યા છે.
આ રીતે જગતના જીવડાઓ ભૌતિક સામગ્રીને સંચય કરવા માટે ધમાધમ મચાવી રહ્યા હોય છે. નાશવંત પદાર્થોની પાછળ જે લય લગાડવામાં આવે છે તેવીજ લય પરમાત્મા પ્રતિ લાગી જાય તે કેઈજાતને ભય રહેવા નહિ પામે. હકીકતમાં સાચો સત્ય અને સનાતન વૈભવ કેને કહે તે એક પ્રશ્ન છે. આ પ્રશ્નને હલ કરવા માટે ગુરૂની છાયામાં આવીને બેસે. સમસ્યા જરૂર હલ થઈ જશેજ જશે
(૭૭). હમેશાં આગીયાને કંકર મલે શંકર ન મલે. કંટક મલે કલ્પવૃક્ષ ન મલે કોઈ એક મુસાફર ભીષણ ગરમીમાં