________________
૨૦૧
(૭૬) આ જીવડો જુગ જુગથી પરિગ્રહની પાછળ પાગલ અની બેઠેલે છે. પ્રાણના ભોગે પણ આ જીવન કડક મજૂરી મહેનત અને જહેમત ઉઠાવી જગતની માત્રાને અપની કરવા માટે ચારે તરફ ફિફાં મારી રહેલો હોય છે. પરંતુ આખરે પરિગ્રહની પંજામાં ફસાઈ મરે છે. તેને માટેનું આ જવલંત દૃષ્ટાંત તમને જાણવા મલશે.
મહંમદ ગઝની સત્તર સત્તરવાર હિંદપર ચઢાઈ કરી હતી હિન્દમાંથી મબલખ મતા ઉપાડી ગયે હતે. પીળા પત્થરા લીલા પત્થરે ભૂરા પત્થરાઓ મેતીને હીરા, નીલમ અને માણેક પિોખરાજ ને પ્રવાલ ઘણોજ માલ ઉપાડી ગયેલે હતે. પછી ગિઝનીએ અપના સ્થાનમાં જઈને તે પત્થરાઓની સુંદર તિજોરીએ અને કબાટો કરાવરાવ્યા અને તેમાં લાવવામાં આવેલું કરડેનું ઝવેરાત તે તિજે. રીઓમાં ભર્યું. દરેક જાતનું ઝવેરાત અલગ અલગ તિજેરીઓમાં ભરવામાં આવ્યું. હમેંશાં સ્વયં લે છે. અને હાથમાં લઈને હરખાય છે. પછી તેની સામે નયને નાચી ઉઠે છે. જેમાં જેને હૈયામાં હરખાય છે. મનમાં મલકાય છે. અંતરમાં અપાર આનંદ ઉદધિ ઉછળે છે તેનું દિલ ડોલી ઉઠે છે મગજમાં મગરૂરીને પાર નથી. દુનીયાભરનું ઝવેરાત ઉપાડી લઈ આવવા માટેને અખર્વ ગર્વ છે. જેનું શબ્દોમાં વર્ણન ન થઈ શકે સમય પર મહંમદ ગિઝની જ્યારે માંદગીમાં પટકાય છે. માંદગી વધતી જાય છે. માંદગી કેને