________________
૧૯૯
ખરેખર આ નિયમને ભંગ કેઈપણ સગામાં નહિ જ થવા દઉં એ મનમાં દઢ નિશ્ચય કરે છે નિયમ પાલનનું ફલ મને વિના વિલંબે મલ્યું આ તે ઉસ હાથસે દે, અને ઉસ હાથસે લે. જેવી ઘટના બની. બજારમાં જાય છે. આ હતું બાવન ચંદન ગ્રાહકે લેવા માટે પડાપડી કરે છે. હમેંશાં કમાણી થતી તેનાથી દશ ગુણ કમાણી આજે થાય છે. ગ્રાહકે નીતિ પરાયણ હતા વહુનાં મૂલ્યાંકન સમજીને કિંમત આપે છે.
તેજ ખાનદાન વેપારી ગણાય કે જે પરાઈ પીડને પીછાણે તે અધમી માનવ પણ ધર્માત્મા બને એટલે પ્રભાવ નીતિમત્તાને હોય છે. આ સામાન્ય કાષ્ઠ નથી કિન્ત બાવના ચંદનના કાષ્ઠ છે. અસહ્ય દાહંજવર એ રામબાણ ઔષધ છે. તે કાષ્ઠના બદલામાં તેને સેનૈયા ભરેલી થેલી મલી આવી પરિણામે તેના જીવનને ભરખી રહેલું દુખ દારિદ્ર દૂર થયું.
(૭૫)
કણાદ નામના એક મહાત્મા હતા. માત્ર દેહને ન ભાવનાની ખાતર તેઓ કણ કણને વીણીને ખાતા એટલેજ તેમનું નામ કણાદ રાખવામાં આવ્યું હતું તેઓ હમેંશાં સ્વાધ્યાય અને સાધનમાં નિમગ્ન રહેતા.
લોકોના મગજમાં એ હવા હતી કે એમની પાસે સુવર્ણ સિદ્ધિ છે. આ વાત વાયુ વેગે રાજાના કાન સુધી