________________
૧૯૮
ઘાસ
રવાના થાય છે કે દર પૂર્ણિમાએ લીલું કે વૃક્ષ નહિં જ કાપુ વરૂતુમાં સાત સાત દિવસ સુધી વરસાદની હેલી મંડાણી આઠમા દિવસે વરસાદ જ્યારે થળ્યે ત્યારે કૂહાડા લઈને જંગલમાં નિકળી પડયે કૂહાડા હાથમાં લઈને લીલા આડ ઉપર જ્યાં પ્રહાર કરવા જાય છે ત્યાં તેને પેાતાની પ્રતિજ્ઞા યાદ આવી કે આજે પૂર્ણિ`મા છે. મે મહાત્માજીના શ્રીમુખે નિયમ ગ્રહણ કરેલા છે. પૂર્ણિમાના દિવસે લીલુ ઘાસ કે ઝાડ નહિ કાપવું આ નિયમના ભંગ કેમ ? થઇ શકે ગુરૂજી પાસેથી લીધેલી પ્રતિજ્ઞાનો ભંગ કરનાર માણસ ઘણુંાજ દોષિત અને છે માટે આ પ્રતિજ્ઞાનું પાલન તા મારે અવશ્ય કરવું જ જોઈએ આજે પૂર્ણિમા છે લીલુ ઘાસ કે ઝાડ હું નહિ કાપી શકુ કૂહાડા જેવા ઝાડપર મારવા જાય છે તેવાજ પાછે લઈલે છે. હાડા ખભાપર મૂકીને જેવે! આન્યા તેવા પાછા જઇ રહ્યો છે. રસ્તામાં નદી આવે છે. નદીના વહેતા પ્રવાહમાં એક તાતીંગ કાયકાષ્ઠ આવી રહ્યું હતુ. ખુખજ જહેમતના અંતે એકાકી જ તે કાષ્ઠને ઘસડીને કીનારે લાવ્યો તેને અમાપ આન થયે કે પરિપાલન કરવામાં આવેલા નિયમનુ' શીઘ્ર ફલ મળ્યુ વાહે ગુરૂજી વાહે ધન્ય ધન્ય તમ જીવન નિયમ. તારી લીલાનુ પરિણામ કાઇ અણનમ અને ટેકીલે માણસ જ જોઈ શકે આજે પૂર્ણિમા છે. લીલું કાપવાની પ્રતિજ્ઞાના પાલનનુ ફૂલ મને
ઘાસ કે વૃક્ષ નહિ તુરત જ મલી ગયુ