________________
૧૯૬
ગળે ફાંસે ખાવાનું માર્ગદર્શન આપી રહ્યો છે. એ તે સહેજે સમજી શકાય છે. શેઠાણીને પણ મરવા માટે સરળ રસ્તે હૃદયંગમ થઈ પડે કેમ કે કૂવામાં પડવું સહેલું નથી જ અરે આપઘાત કરે તે પણ અતિ સુદલભ છે જ નિતુ હંમેશાં આવેશને આંખે હેઈ શકતી નથી એટલે દેખાય ક્યાંથી ! આત્મ હત્યા કરવાની કારવાહી આરંભ્યા પછી તે અપરંપાર સંતાપ કરતી હોય છે પણ પછી તેણીની માટે કેઈ ઉપાય અવનિમાં હોઈ શક્તો નથી જ બજાણીયાની સમાચિત સૂચના શેઠાણને ગમી ગઈ કિન્ત શેઠાણ આ સરલ ફર્સ ખાવાની રીતિથી અજ્ઞાત હતી એટલે જ શેઠાણીએ કહ્યું કે ભાઈલા પહેલાં તું મને કરી બતાવ. પછી હું તદનુસાર કરી લઈશ આ બજાણીયા ભાઈ અપના ગળામાં સે નાંખીને બતાવવા જાય છે. તેવામાં તેનાજ ગળામાં ફાંસો પડી જાય છે અને બજાણીયે મરી જાય છે પરિણામે આત્મહત્યાનું આખરી અંજામ અવકી ને શેઠાણી તમામ પિતાના અલકારે આભૂષણે લઈને ઉભી પૂંછડીયે ભાગી અને ઘર ભેગી થઈ ગઈ પ્રિયતમ પતિના પગમાં પડીને પોતાની ભૂલની ક્ષમા યાચવા લાગી નિયમ ટેક કે પ્રતિજ્ઞાનું પરિપાલન ! !
(૭૪) અતિ આવશ્યક છે. ઘણી વખત સામાન્ય કેટીને માણસ પણ લીધેલી પ્રતિજ્ઞાનું પાલન કરવા માટે કેટલે કટીબદ્ધ હોય છે. તે પછી. ઉચ્ચ કુટુંબમાં અવતરેલા ઈન્સાનોએ