________________
૧૯૪
કરી. અલંકાર આભૂષણે પહેરી બની ઠણીને તૈયાર થઈ ગયાં શેઠ દુકાનેથી ઘેર આવ્યા કે તુરત જ પ્રવાસને પ્રસ્તાવ રજુ કર્યો શેઠે કહ્યું અત્યારે તે ધંધાકીય માસમ ચાલુ છે. સીઝનમાંજ પૈસા ઉભા કરી શકાય છે માટે દિવાળી પછી પ્રવાસને પ્રોગ્રામ જરૂર રાખીશું પરંતુ આ શેઠાણું તે નનૈયે જ ભણતી રહી. શેઠ ખૂબજ સરલતાથી સમજાવી રહ્યા છે ત્યારે શેઠાણું તે તેજ પડકાર કરી રહી છે કે હું તે મારે આ ચાલી કૂવે પડવા ઓ ધમકી સિવાય અન્ય કેઈ ચમકી તેણીની પાસે ન હતી. વારે વારે આ સૂત્રજ બબડયા કરે ત્યારે શેઠથી સહ્યું ન ગયું ત્યારે એકાએક શેઠ બેલી ઉઠયા કે જા ત્યારે તારી મરજી હેય તેમ કર. બસ આ શબ્દ એ શેઠાણીના અંતરમાં સનસનાટી ફેલાવી દીધી. જેના જીવનનાં વક ચક્ર હોય તે કયારેય પણ હિતાવહ વાત ને સીધી ન જ સમજે શેઠાણીતે આભૂષણોના શણગાર સાથે એકાએક ઘરમાંથી બહાર નીકળી પડી. અને ગામની દક્ષિણ દિશામાં દુર આવેલા એક ભમરીયા કુવાના કાંઠે જઈ ચડી. આત્મ હત્યા કરવાની અણી ઉપર આવીને ઉભી રહી તેવામાં જ ત્યાં એક બજાણીયે કે અજાણીયે આવી ચડ અને બે બહેન! તમારે કયાં જવું છે? અને શું કરવું છે ? શેઠા
એ વળતો જવાબ આપે કે અરે ભાઈ! તું તારું કામ કર. હું તે મારે કૂવે પડવા આવી છું બજાણીયે કહે અરે શેઠાણી ! બહેન તમે જે આપઘાત કરીને મરી જ