________________
પાસે મૂકાવી દેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી મુસાભાઈ હાથમાં પંખે લઈને પવન નાંખવા લાગ્યા અને સાથે સાથે બોલવા લાગ્યા, “જમે બાપલા ઘરનું જાણી, મુસાભાઈના વા અને પાણી મુસાભાઈની વાણીમાં લોકો શંક્તિ થયા હિતુ કે તે નીચું જોઈને જમી રહ્યા છે આ વાત લોકે ન સમજી શક્યા ત્યારે મુસાભાઈએ સ્પષ્ટી કરણ કર્યું હતું.
(૭૩) આ અખિલ બ્રહ્માન્ડમાં જન્મ જનક ભાવ પ્રત્યેક પદાર્થમાં પડેલે હોય છે એટલે કે દરેકની પાછળ જનક જેવું તત્વ છુપાયેલું જ હોય છે તેમ પાપને પણ બાપ હોય છે દાણાઓને કદાચ ખ્યાલ નહિ હશે કે પાપને બાપ લભ હેય છે ખરેખર લેભમાં લપટાયેલ લાલે શું નથી. કરવા તૈયાર થતે તેજ એક પ્રશ્ન છે ચાલે ત્યારે વાંચી લેજે કે લેભમાં લલચાયેલો એક બજાણીએ કઈ રીતિએ પિતાનો પોતે પ્રાણ ગુમાવે છે. અને સાથે સાથે પિતાના પતિને વારે વારે આત્મહત્યા કરવાની ધમકી આપનાર ધનવતીની આખે કયારે ખૂલો છે તે આ વાર્તા ઉપરથી વાંચક જાણી શકશે. સોક્રેટીસ એક તત્વવેતા સાથે કવિરત્ન મનાતે હતે દુર્ભાગ્ય વશાત તેને જન્મયી નામની એક કર્કશા અને કૂટીલ કામિની મલી હતી તેવી રીતે એક ઘનાલ્ય અને ગર્ભ શ્રીમતને પણ તેવી જ તનતનાટ કરતી તરુણી મલી હતી સાથે સાથે આ શેઠાણીએ.