________________
૧૯૧ પરંતુ જમણ કરવા માટેની આઈટમે જોઈતી સાહિત્ય સામગ્રી લાવવા માટે ખીસ્સામાં પૂરતા પૈસા નથી. હવે કરવું કેમ. નેતરું ફેરવ્યું એટલે સમય પર ધીમે ધીમે લોકે આવવા લાગ્યા જોત જોતામાં જનતા જમા થઈ ગઈ સમગ્ર જ્ઞાતિ એકત્રિત થાય પછી સ્વાભાવિક લકે એક બીજાની ખબર મેળવતા રહે જ્ઞાતિની ઉન્નતિ કે અવનતિ અંગે થોડી ઘણી વાટાઘાટ ચાલતી જ રહે તેમાં તે પૂછવું જ શું?
નાત જમા થઈ ગઈ છે પારસ્પરિક વાતેની આપ લે ચાલી રહી છે. તેવામાં બરાબર અવસરને અવલોકીને મુસા ભાઈએ તમામ જ્ઞાતિ બંધુઓ એવં બેનડીઓને બૂટ અને ચંપલો સ્લીપર એકઠ્ઠા કરી લીધાં મોટા કપડામાં બાંધીને માથા પર સહેલાઈથી રહી શકે તેવું એક વ્યવસ્થિત પોટકું બનાવ્યું અને શ્રી સંઘના ભાઈ બહેનાના પગના જોડાનું પિોટકું સ્વયં માથા ઉપર લઈને એકાએક બજારમાં નિકળી પડયા તમામ બૂટ ચંપલો વિગેરે વહેં. ચીને માલની ખરીદી કરવા માટે જોઇતા પૈસા ઉભા કર્યા અને તે પૈસાથી જમવા માટેની એગ્ય સાહિત્ય સામગ્રી લઈ આવ્યા હતા, ત્યાં સુધી જ્ઞાતિ જને વાટાઘાટ કરી રહ્યા હતા દરમ્યાન ભેજન માટે ખાદ્ય પદાર્થો તૈયાર કરાવવામાં આવ્યા પશ્ચાત મુસાભાઈ જ્ઞાતિ બંધુઓને વિનંતિ કરી રહ્યા છે કે હવે પધારો જમવા માટે વિન. વણું કરીને બધાને જમવા માટે બેસાડે છે જમવાનું પીરસાઈ ગયું પાણીના લેટા પ્યાલાઓ પણ એકે એકની