________________
૧૮૯
ભાવના ભાગ્યેજ જેવા મલે આવા શ્રોતા એ વાસ્તવિક શ્રોતા નથી ગણાતા કિનતુ સતા જ હોય છે અને પરિણામે ખતા જ હોય છે એકાએક ડાકુ ભયાનક જંગલમાં તપ કરી રહ્યો છે તેની તરફ ઉધેઈના રાફડા રેપાઈ ગયા છે આ રાફડાને સંસ્કૃત ભાષામાં વલમીક કહે છે તે ઉપરથી આ રત્નાકરનું નામ વાલ્મીકિ તરીકે બહાર પડે છે બાલ્યકાલમાં તેમનું નામ રત્નાકર હતું તેજ નામ પર આ મહર્ષિ મહેર છાપ મારતા જાય છે.
આજના કહેવાતા ડાકુએ ડામીશે કે દેને માટે આ કથા આશિર્વાદ રૂપ લેખાશે કેઇને જમાડવાની દષ્ટિએ જમાડવા એ પણ એક શિષ્ટાચાર છે કિન્તુ એ શિષ્ટાચારની પાછળ ભારે ભાર વિવેકની આવશ્યક્તા ઉભી રહે તે વાત ભૂલાવી નહિ જોઈએ કર્તવ્ય હંમેશાં વિવેક માગી લે છે વિવેક વગર ર્તવ્ય પણ સ્મર્તવ્ય બની શકતું નથી. કેઈ એક ગામમાં વહરાજી રહેતા હતા તેઓ સ્વભાવે ખૂબજ ભલા શાન્ત અને સર્જન તરીકે માનતા હતા
લેકે તે તેમને એક ભગવાનના ઘરનું માણસ છે એમ માની બેઠેલા હતા સાથે સાથે આ મુસાભાઈ ભારો ભાર ભેળાનાથ હતા માનમરતબ તેમજ વટ વ્યવહાર ખીલી ઉઠેલો હતે ધંધાકીય જાહે જલાવી પણ સમયાનુસાર ઘણું જ સારી હતી. તેઓને જમાડવાને શેખ વધુ પ્રિય થઈ પડેલ હતું અને જમવા કરતાં જમાડવામાં વધુ શ્રેય છે સિદ્ધિ છે તેઓ પ્રત્યેક વર્ષે પિતાની સમગ્ર