________________
નાતને જમવાનું તરૂં ફેરવતા હતા. પછી તો આ કેમ વર્ષો સુધી અવિરત ચાલતો રહ્યો. પરંતુ સમય સમયની છાયા જુદી હોય છે આ મુસાભાઈની આર્થિક પરિસ્થિતિ પલટાતી ચાલી. લગભગ તીજોરીનું તળીયું દેખાવા લાગ્યું હતું ભલે દામ ગયા પણ દિલ તેનું તેજ છે. હંમેશા દામ કરતાં વધુ મહત્વ ભર્યો ભાગ દીલ હોય છે દામ હેય પણ દીલ ન હોય તે કામ ન જ થાય એ વાત નિઃશંક છે મુસાભાઈની દેખીતી અમીરી ભલે ગઈ પરંતુ દિલ અમીર છે વાસ્તવિક દીલને અમીર હોય છે તે જ ખરે અમીર છે ગમે તેમ કરીને પણ જ્ઞાતિ ભાઈઓને જમાડવા આ જાતને તેઓને નેમ હતે આ વર્ષે જમણવાર કઈ પણ સંગમાં શક્ય નહિ હતો કેમ કે આ વર્ષની ઈન્કમ નહિવત હતી પિતાના ઘરને ચાલુ ખર્ચ પણ મુશ્કેલી ભર્યો હતે પછી જ્ઞાતિ જનોને જમાડવાની વાત તે એક સ્વપ્ન સરીખી હતી તથાપિ મુસાભાઈ તે જમાડવાના સ્વપ્નને સાકાર બનાવવા માગે છે બસ એકજ ધૂન એક જ લાગણી એકજ તમન્ના કે કોઈપણ સંયોગમાં મારે મારા જ્ઞાતિ બંધુઓને જમાડવાજ જોઈશે મુસાભાઈએ તે સમસ્ત જ્ઞાતિમાં જમવા માટેનું તરૂં ફેરવ્યું બાપ દાદાના વખતથી જે રીવાજ પળાતે આવ્યા છે તેમાં ગાબડું કેમ ચાલે? ચાલતા આવતા કમનું ઉલ્લંઘન કેમ થાય? - નાત ન જમાડું તે મારું નામ મુસાભાઈ નહિ,