________________
૧૯૫
જવાનાં હાતે તમારાં આભૂષણે મને આપી દે તે! કેમ તમારૂ નામ રહેશે મારૂ કામ થશે ખરેખર સાનાના દાનથી તમને સ્વર્ગ મલશે માટે મહેન મહેરબાની કરીને મારા જેવા નિરાધાર ને દુઃખીયારાને દાન દેતાં જાવ અહેન ભગવાન તમારૂં ભલું કરશે ખસ શેઠાણી તે એક પછી એક આભૂષણા આપતી ગઇ પરન્તુ કર કંકણુ અને નાકની નથી ન આપી. અજાણીયાને તા ખરેખર લાભ લાગ્યા અને ગૂંદરીયે થઇને ચેટી પડયા કે અરે મહેન આટલું બાકી શા માટે રાખેા છે. દાન દીધું છે તે પૂરૂ ઈ દે। આ તમારી સાથે થાડું આવવાનું છે. કૂવામાંજ રહી જશે માટે હાથે તેજ સાથે શેઠાણી એલી ઉઠયાં અરે ભાઇ તુ ભેાળા છું સમજતે નથી પતિની હયાતીમાં આ સૌભાગ્યના શણગાર સમા એ મુદ્દાએ તેા ન જ અપાય અજાણીએ સમજી ગયે કે શેઠાણી આ બે દાગીના તે નહિ જ આપે અને હમણાંજ કૂવામાં પડશે. કૂવામાંથી મારાથી લઈ શકશો નહિ માટે આ શેઠાણીને આત્મહત્યાજ કરવી છે તે બીજો સરલ રસ્તા બતાવુ.
આ ખજાણીએ સરલ માદન આપી રહ્યો છે. કે ગળામાં કાંસા નાખીને આપઘાત કરવા એ સરલ માર્ગ છે અજાણીયાને આ માન કેમ આપવુ પડ્યું તે વાંચક સ્વયં સમજી શકશે ભૂખાળવાનુ મન લચકે અને ચારનુ` મન અચકે આ કહેવત અનુસાર મજાણીયાને કર કકણ અને નાની નથડી જોઈએ છે માટે જ તે