________________
૨૧૫
તમામ કમ કાંડોની પાછળના મુખ્ય આશય એ છે કે જીવનમાં રહેલી વિસ વાદ્વિતા વિલીન કરવી તે છે વીર શાસનની વિશેષતા વિસ વાદ્વિતાનેા વિનાશ કરવામાં જ છે. વીતરાગ શાસનની વિશેષતા છે હમેશાં કલેશ કંકાશ અને ઝેર વેરથી વિસ'વાદિતામા વધારા થાય છે અને તે વિસંવાદિતાના વિષ ચક્રોમાં જીવડા ચગદાઈ મરે છે.
એક ઠેકાણે એ ડોશીએ રહેતી હતી. તે પૈકી એક રિદ્ધિ અને બીજી સિદ્ધિ નામની હતી. પહેલી ઇર્ષ્યાથુ હતી જ્યારે અન્ય શાન્ત અને સરલા હતી પહેલી ભયંકર ઈર્ષ્યાળુ હતી તે સિદ્ધિની સંપત્તિ સહી શક્તી નહિ હતી. રિદ્ધિ ઇર્ષ્યાની આગમાં બળી જળ રહી છે, કે પેલી સિદ્ધિની સંપત્તિનો નાશ કરૂં ત્યાં સુધી મને આનંદ આવે જ નહિ તે પેાતાની અમાનુષી મુરાદ પૂરી પાડવા માટે તપ કર છે આખા દેવ પ્રસન્ન થાય છે દેવે પૂછ્યું કે તારી આવી અવદશા કેમ અરે ભગવત આ સિદ્ધિના ઉત્કર્ષ તેની આખાદી હું કોઈપણ સંચાગેામાં સહન નહિ જ કરી શકું તેથીજ મારી આવી દુર્દશા છે માબાપ મહેરબાની કરીને મને સુખી કરે! અને પેલી રાંડ સિદ્ધિને સમૂલખી દુઃખી કરા જવાબમાં દેવે કહ્યું કે અરે બહેન રિદ્ધિ એ નહિ જ અની શકે ! કેમકે તેણીનું પુણ્ય પ્રખલ છે. પુણ્યશાલીઓને વાંકા વાળ કંઇ જ કરી શકવાને સમથ નથી. દેવ પક્ષ પુણ્યની લીલા પાસે પાંગળા છે માટે સિદ્ધિને દુઃખી કરી શકાશે નહિ હા જરૂર આટલું થઇ શકશે તુ જે માનીશ તે કરતાં