________________
૨૧૭
સિદ્ધિની બંને આંખે ફૂટી ગઈ હતી. માત્ર અદેખાઈના અગન ભડકે બળી ઝળી રહેલી રિદ્ધિ ડોશીમાં પેલી સરલાશથી સિદ્ધિ બાઈને દુઃખ દરિયામાં ડૂબાવવાને માટે પિતાની એક આંખ ફેડવા તૌયાર થઈ પરિણામે રિદ્ધિની એક આંખ ફૂટી જ્યારે સિદ્ધિની બંને આંખે ગઈ સિદ્ધિ આંધળી થાય અને આ ભમરીયા કૂવામાં પડીને મરણને શરણ થાય એની જ રાહ જોઈને બેઠેલી રિદ્ધિ ડોશી રાતના એકા એક ઝબકીને જાગી અને હલબલ થતી અંધારી રાતનાં બહાર જેવા જાય છે ત્યાં સ્વયં પિતાના ઓરડામાં રહેલા કૂવામાં પડીને મરણ પામે છે જ્યારે બંને આંખે આંધળી થયેલી સિદ્ધિ નામની બાઈ પિતાનાજ કમને દેષ દેતી દીનાનાથને આશરે સ્વીકારીને ભેળાભાવે ભજન -ભાવમાં અંદગી વીતાવી રહી છે. સજજને સમજ આ કથા તમને શું સમજાવતી જાય છે. હાથના કર્યા હેયે વાગ્યા એ ઉક્તિ અનુસાર રિદ્ધિ ડોશી બે હાલે મરણ પામી આવી અસૂયા તમારા જીવનમાં પ્રવેશવા ન પામે તે માટે સજજને સાવધાન રહે.
(૮૪) ગાગર નહિ પણ સાગર જેટલું પાણી પીવાઈ ગયેલું હોવા છતાં જીવડાની તરસ છીપી નહિ જીવનમાં આવી અનેકાનેક તરસ છે જે કયારેય પણ છીપી શકાતી નથી જ કેઈપણ તરસને અન્ત આવી શકતું નથી એક કોલસાને વેપારી જંગલમાં કેલસા પાડવા માટે