________________
એવી કાળ જુની કુટેવ પડી ગએલી કે તેને પાડોશી આડોશી સાથે કલેશ અને કંકાશ કર્યા સિવાય ભાગ્યે જ ચેન પડે સેક્રેટીસ ઘણી વખત શ્રોતાજનેને સંભળાવતા કે પુરૂષને જે સારી એટલે કે શાન્ત અને સુશીલ પત્ની મલે તે તેને સંસાર સ્વગય બને અગર જે કલેશના કેન્દ્ર સરીખી કાન્તા મલે તે તેણીને પતિ પ્રાયઃ તત્વ વેત્તા જોવા મળે છે. આ માથા ભારે ભામિની વાત વાતમાં કલેશનું મહાભારત માંડે અને શેઠને ધમકી આપ્યા કરે કે “તો આ ચાલી” કુવે પડવા” આ શબ્દો તેણીના જીવનમાં એક સૂત્ર સમા થઈ પડેલા જ્યારે ને ત્યારે કંઈક કારણું પડે કે તુરત લાવ્યા કરે કે હું તે આ ચાલી કૂવે પડવા આ શ્રીમાન શેઠ તેટલા જ શાન્ત અને સુશીલ હતા પિતાની પત્નીને અનેક રીતે સમજાવે માત્ર શામ અને દામથીજ અપની દયિતાને સમજાવે પણ સમજે છે. કોણ? શ્વાનને સે વેળા ગંગાજલથી સ્નાન કરાવે તે પણ તે પવિત્ર છેડે થવાનો છે? તેમ આ માથા ભારે માનિનીને મહીપતિ પણ ભાગ્યેજ સમજાવી શકે?
શેઠાણી તે માત્ર કૂવે પડવાને જ પડકાર કર્યા કરે.
આખરે એક દિવસ શેઠે કંટાળીને મન મનાવ્યું કે સમજાવટથી આ સુન્દરી નહિ સમજે “સુન્દરી કે છછુન્દરી’ જ્યારે તેને કડવી અનુભૂતિ થશે ત્યારે જ તે પાછી પડશે એક દિવસ શેઠાણી એ પ્રવાસમાં જવાની પૂર્વ તૈયારી ૧૩