________________
૧૯૭
વિચારવું પડે કે આપણે આપણી પ્રતિજ્ઞાનું પરિપાલન કેમ ન કરી શકીએ નિયમ એ એક જાતની મર્યાદા છે અને મર્યાદા એ એક જાતની માવડી છે એજ માવડી તમારા આત્મિક જીવનનુ પાષણ કરી રહી હૈાય છે. ખરી માવડી તેજ છે કે તમારી જીવન નાવડીને પાપને પેલેપાર પહાંચતી કરે છે. આવી ઉચ્ચત્તર માવડીના ખેાળામાં માથુ મૂકનાર માનવ કેટલે। મહાન અને છે આલમમાં તેની અમર નામના રહી જાય છે અતઃ લીધેલી પ્રતિજ્ઞાની કાઈ પણ સચેગેામાં આવકાર આપવા અતિ આવશ્યક છે,
~.
એક મહાત્માએ કાઈ જ ંગલી કઠીયારા ને ઉધન કરેલું કે લીલી વનરાજી નહિ કાપવી એવી પ્રતિજ્ઞા લેવાનુ સૂચન કર્યું અરે ગુરુજી ઘેાડા ઘાસથી દોસ્તી કરે તેા પછી ખાયશુ” બીજો કોઈ નિયમ આપે! અરે ભાઈ ! હમેશને માટે ન પાલન થઈ શકે તે આજે પૂર્ણિમા છે. દર પૂર્ણિમાએ તારે લીલુ ઘાસ કે ઝાડ નહિ કાપવુ. ખસ આ કઠિયારાએ આ વાત વધાવી લીધી અને નિયમ ગ્રહણ કર્યાં કે આજથી દર પૂર્ણિમાએ મારે લીલું ઘાસ કે આડ નહિ જ કાપવાનું આ કઠીયારા વિચારે છે.કે સદ્ભાગ્યેજ સદ્ગુરૂના સુભગ સમૈગ સાંપડે છે. અત: તેમની યાદગિરીમાં યા તે તેમના માનની ખાતર પણ મારે કંઈને કંઈ પ્રતિજ્ઞા કરવી જોઈએ એક જંગલી માણસ પણ શિષ્ટાચારમાં કેટલુ સમજે છે. ખાનદાન અને કુલીન માણસે એ આ જંગલી માણસના આદશ અપનાવવા જોઇએ, કઠીયારા મનમાં સલ્પ કરીને