________________
૧૮૮
કેટલાક વર્ષોના અંતે તેના આત્મદ્વારને ઉજવલ સમય સમીપે આવવા લાગે સ્વયં શિકારની શોધમાં નીકળી પડેલો રત્નાકર ગીચ ઝાડીના જંગલમાં લપાઈને બેઠા હતા તેટલામાં નારાયણ નારાયણ એવા મંત્રોચ્ચાર કરતા નારદ રૂષી ત્યાંથી પ્રસારિત થતા હતા શરુઆતમાં આ ડાએ અસહ્ય ધમકી આપી જે તારી પાસે હોય તે મને આપી જ દે નહિ તે હમણાજ તારે જાન ગુમાવીશ વિગેરે વિગેરે ઘણું જ દમદમાટી આપી કિતુ આ રૂષીશ્વરના લલાટમાં બ્રહ્મ અને ઓજસના ચાંદલા ચમકવા લાગ્યા. આવા ડાકુઓને જેવા માત્રથી ભલભલાના છક્કા છૂટી જાય. કિન્તુ આ રુષીના મુખની રૂપરેખા પણ એકજ સરીખી જોવામાં આવી. આ રુષીશ્વરના બ્રહ્મતેજથી ડાકુ પ્રભાવિત થયે. અરે આજ સુધી મારી સામે અનેક ભડવીરે આવી ચડયા પરંતુ આવી અનેખી આભાને વેર વીરનર વિશ્વમાં હું પહેલા પહેલા જ જોઉં છું તુરતજ આ ડાર્ક રુષીશ્વરને ચરણમાં ઢળી પડે અને પિતાના અપરાધની ક્ષમા યાચવા લાગે ત્યારે આ રુષીશ્વરે પિતાને સિદ્ધ હસ્ત તેના શિરપર મૂકી તપશ્ચર્યાની દીક્ષા આપી હતી આવા જાલીમ ડાકુઓ પણ સંતના માત્ર બે જ શબ્દોથી જીવનમાં પલટો લે છે રુષીના માત્ર બે શબ્દો શયતાન માંથી સંત બનાવે છે. જ્યારે કંઈક શ્રોતાજને આ જીવન આખ્યાન સાંભળતા આવ્યા. છતાં તેમના કાળજાની કાલીયા ન ગઈ જીવનમાં કેઈનું પણ ભલું કરવાની