________________
પિતાના ઘરમાં ગયે અને મદિરાની ઉંચામાં ઉંચી કિંમતી બાટલીઓ કબાટમાં ગોઠવાઈ ગઈ હતી તે તમામ બાટ. લીઓ ગટરમાં ફેંકી દેવામાં આવી. તેજ ક્ષણે તેના મનમાં ઘણુંજ હર્ષિત થયે અંતરમાં અમાપ આનંદ થયો મુખપર પ્રસન્નતાની પ્રતિભા ઝલકી ઉઠી વ્યસન મુક્તિને કે અવર્ણનીય ઉત્સાહ હશે તે વાચક સ્વયં કલ્પી શકશે.
મદિરા પાનની ટેવ આદત યા બદી ઘણીજ ભયંકર કહી શકાય. પરંતુ નાની અને સામાન્ય આદત પણ ભવિખ્યમાં ભયંકર પરિણામ લાવતી હોય છે.
યાદ રાખે ! કેઈપણ નાની મોટી ટેવ પહેલા તમે પાડે છે અને તત્પશ્ચાત ટેવ તમને પાડે છે. આ વાત, ઉપર વજન આપશે તે તમે તમારા જીવનને તિ સ્વરૂપમાં પલટાવી શકે છે. તમે જ્યારે માનવી નું રૂપ ધારણ કરેલું છે. તે આ વાત તમારે માનવી જ જોઈશે.. કેમ મહાનુભાવે ! આ વાત તમને ગમે છે ને ?
| (૭૧) કોઈપણ પ્રાણીનું ભાગ્ય કયારે પલટો લે છે તે કલ્પી શકાતું નથી. ખરેખર કર્મ મહારાજાના તાંડવને તનતનાટ સમય સમય પરત્વે નીરાલે હોય છે પતિને પાવન કરે છે. ડાકુને દયાશીલ બનાવે છે. ભયંકર ડામીશ ગણાતાને દાનવીર બનાવી મૂકે છે. સાચેજ તારી અગમ્ય લીલાને પાર કોણ પામી શકે? શકિતના સૂત્ર ધારે પણ તમને નવગજના નમસ્કાર કરીને આગળ ધપ્યા અરે વાહ