________________
આપણે સાથે રહીશું જરૂર પડે તે મારું નામ લેજે તું જરાપણ સંકેચ રાખતી નહિ આજે મારૂ ધ્યેય માત્ર એટલું જ છે કે કોઈપણ પ્રાણીને બૂજાઈ જતે જીવન દીપક બચાવ તેમાંય પણ અબલા જાતિ માટે મારે પ્રાણ પાથરીશ કિતુ આ રીતે મારી આંખ સામે થતી આત્મહત્યા હું સહી શકીશ નહિ.
થોડા સમય માટે લેકનીંદા થશે તે સાંભળી લેવાશે પણ બહેન તું આ રીતે આત્મ વિલેપન કરે તે નજ ચલાવી લેવાય ચાલે આખરે “સત્યમેવ જયતે “સત્યનેજ સદા જય છે. અને રહેશે આખરે લોકોએ સત્ય હકીક્ત જાણી પરિણામે મહાત્માની યશકીતિ વધવા લાગી યદ્યપિ થડા સમય માટે મહાત્માની બેફામ છડેચેક નિંદા થવા લાગી. કિન્તુ મહાત્માએ મૂળે મોંએ સહી લીધી હતી વાસ્તવિક મહાત્મા તેજ છે કે નિન્દા સ્તુતિને પચાવી શકે
(૭૦) કેઈપણ વ્યસન હંમેશાં વિનાશનેજ નેતરે છે માણસ જાત વ્યસનને વળગે છે. વ્યસન કોઈનેય વળગતું નથી. ઘણી વખત અજ્ઞાનથી અવરાયેલા આમા વ્યસનની પાછળ પિતાના નાશને નેંતરે છે. એવાં બે મત ન હોઈ શકે કલકત્તા ખાતે બનેલી એક સત્ય ઘટના સ્વરૂપચંદ ભાઈ નામે એક ધનાઢય અને સમૃદ્ધ શાલી માણસ હતે સંગ દેષના સબળે શરાબપાનના કુછંદમાં ભાગી ગયે જ્યારે ત્યારે તેના હાથમાં માત્ર મદિરાની જ પ્યાલી પકડાયેલી હોય