________________
૧૮૨
કરા. આચાર્યશ્રી પૂછે છે કે તમે શાથી જાણ્યુ કે આ દ્રવ્ય વંદન છે ? જવાખમાં કહે છે. જ્ઞાનથી સામેથી પૂછાય છે. કેવા જ્ઞાનથી ? પ્રતિપાતી કે અપ્રતિપાતી ? જવાબમાં અપ્રતિપાતી આ સાભળી આચાય શ્રી સામેથી વિધિપુરસર હાર્દિક ક્ષમાપના કરે છે. બસ. આંતરિક ક્ષમાપના કરનાર શીતલાચાય ને પણ કેવલજ્ઞાનને દીવડા પ્રગટયે. વાંચી લ્યે! વદન શું કામ કરે છે ? હાર્દિક ક્ષમાપના નિઃશલ્ય વંદન જીવને કઈ કક્ષામાં કઈ શ્રેણીના શિખરપર લાવી મૂકે છે તે આ એક શાસ્ત્રીય કથા કહી રહી છે. (૬૯)
મહાત્મા મૂલદાસજીના જીવનમાં બની ચૂકેલી ઘટના જાણવા જેવી જણાશે લ્યા ? ત્યારે વાંચી યે ! કોઇ ગામમાં મૂલદાસજી વિદ્યમાનતામાં કઇ એક વિધવા બહેન દુષ્કમ ચેાગે કયાંય એકાએક ઝડપાઈ ગઈ પરિણામે તે સગર્ભા બની ચૂકી હતી.
તેણીને મુંઝવણની સીમા રહી નહિ હતી ચેન પડતું નથી રૈન જતી નથી આત્મહત્યા કરવાની અણિ ઉપર આવી ગઈ મરણ શિવાય કાંઈ શરણુ ન હતું એટલે આપ ઘાત કરવાના નિર્ણય ઉપર આવીને મરવા માટેનું પ્લાનીંગ તૈયાર કરી રહી છે. મનમાં વિચારી રહી છે. દુન્યવી લેાકાને માઢું કેમ દેખાડી શકાય ? જીવી પણ કેમ શકાય ? સાથે સાથે પાપના પડદાને ખસેડી પણ શકાય ! કોઇ ખાનદાનીના ખમીર વતાને એપન પણ કેમ કરી શકાય ! બસ